અમદાવાદ/ T20 મેચની ટિકિટનું બુકિંગ શરૂ,500થી 10 હજાર રૂપિયા ટિકિટનો ભાવ

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ રમાવવાની છે.આ મેચ નું આયોજન થઇ રહ્યું છે મેચ નામ પડતા જ ક્રિકેટ રસિયાઓ સોંથી પેહલા ટિકિટ બુક કરાવી લે છે પરંતુ આ વખતે ટિકિટો ખૂબ જ મોંઘી છે 500થી 10 હજાર રૂપિયા ટિકિટનો ભાવ છે

Ahmedabad Gujarat
ટિકિટનો ભાવ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. ત્યારે સોમવારથી આ મેચની ઓનલાઇન ટિકિટો મળવાનું ચાલુ થઇ ગયું છે. 500 રુપિયાથી લઇને 10,000 રૂપિયા સુધી ટિકિટનો ભાવ રાખવામાં આવ્યો છે. ટિકિટ મોંધી હોવા છતા ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટિકિટના ભાવની વાત કરીએ તો 500, 1000, 2000, 2500, 4000, 6000 તેમજ 10000 રૂપિયાની એક ટિકિટનો ભાવ રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 2500થી વધુ લોકોએ ઓનલાઇ ટિકિટબુક કરાવી દીધી છે.

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ રમાવવાની છે.આ મેચ નું આયોજન થઇ રહ્યું છે મેચ નામ પડતા જ ક્રિકેટ રસિયાઓ સોંથી પેહલા ટિકિટ બુક કરાવી લે છે પરંતુ આ વખતે ટિકિટો ખૂબ જ મોંઘી છે 500થી 10 હજાર રૂપિયા ટિકિટનો ભાવ છે. 3જી T20મેચની ઓનલાઇન ટિકિટનું બુકીંગ bookmyshow પર શરૂ કરી દેવામાં આવ્યું છે. 500થી લઇ 10,000 સુધીના ટિકિટના ભાવ રાખવામાં આવતા લોકો ટિકિટ ખરીદતા પેહલા 100 વાર વિચારે છે . સોમવારથી ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે જેને લઈ હવે ક્રિકેટરસિકો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી અને પોતાની ટિકિટ મેળવી શકશે. 2500થી વધારે લોકોએ ઓનલાઇન ટિકિટબુક કરાવી દીધી છે.

500 rupees

ટિકિટનો દર 500 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા નક્કી કરાયો છે. 500, 1000, 2000, 2500, 4000, 6000 તેમજ 10000 રૂપિયાની એક ટિકિટ મળશે. મેદાનની ડાબી અને જમણી બાજુ આવેલા ઉપરના ભાગના K-L અને Q બ્લોકનો ટિકિટનો ભાવ 500 રૂપિયા રહેશે. મેદાનના ચારેતરફ આવેલા B-C-E- F બ્લોકની ટિકિટનો ભાવ 1000 રૂપિયા જેટલો છે ક્રિકેટરસિકો નો ક્રિકેટ માટે એટલો પ્રેમ હોય છે કે તેઓ 10 હાજર આપી ને પણ ટિકિટ ખરીદે છે.

આ પણ વાંચો:ગુજરાત સરકાર વ્યાજખોરોને લઈને થઈ કડક, હર્ષ સંઘવીએ પણ આપી ખાતરી

આ પણ વાંચો:ગાયના છાણનું આવરણ ઘરોને અણુ કિરણોત્સર્ગથી સુરક્ષિત કરે છેઃ હાઇકોર્ટ

આ પણ વાંચો:અંજારમાં વેપારી પર જીવલેણ હુમલો, જાણો શું છે મામલો