Not Set/ યુએસ હેલિકોપ્ટરમાંથી લટકાવ્યો મૃતદેહ, શહેરભરમાં ફેરવ્યો, વાયરલ વીડિયોનો દાવો

અફઘાનિસ્તાનમાં ભયાનક હિંસાને અંજામ આપનાર તાલિબાનની ક્રૂરતાનો યુગ હજુ પૂરો થયો હોય તેમ લાગતું નથી. અમેરિકાના મદદગાર એવા એક વ્યક્તિને મારી તેનો મૃતદેહ હેલિકોપ્ટરમાં લટકાવીને શહેર આખામાં ફેરવ્યો

Top Stories World
goggle camera 6 યુએસ હેલિકોપ્ટરમાંથી લટકાવ્યો મૃતદેહ, શહેરભરમાં ફેરવ્યો, વાયરલ વીડિયોનો દાવો

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ અહીં તાલિબાનની હેવાનિયત શરુ થઈ ગઈ છે.  વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાની આતંકવાદીઓએ એક અમેરિકન મદદગારના મૃતદેહને અમેરિકી હેલિકોપ્ટરમાંથી લટકાવી દીધો અને પછી તેને સમગ્ર શહેરમાં ફેરવવામાં આવ્યો છે.  અફઘાનિસ્તાનમાં લગભગ 20 વર્ષ સુધી ચાલેલી તીવ્ર હિંસા બાદ તાલિબાનોએ ફરી સત્તા મેળવી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ હેલિકોપ્ટર પણ અમેરિકાનું હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો અફઘાનિસ્તાનના કંદહારનો છે. વીડિયોમાં, એક અમેરિકન બ્લેકહોક હેલિકોપ્ટર ઉડતું જોઈ શકાય છે, જેમાં દોરડાથી લટકતી લાશ છે. આ વીડિયોને ઘણા પત્રકારો અને મીડિયા વ્યક્તિઓએ શેર કર્યો છે. ઘણા લોકોએ આનો શ્રેય યુએસ પ્રમુખ જો બિડેનને આપ્યો છે.

 

વીડિયોમાં તે સ્પષ્ટ નથી કે હેલિકોપ્ટરથી લટકતી વ્યક્તિ જીવંત છે કે નહીં. પરંતુ, ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તાલિબાન આતંકવાદીઓએ એક વ્યક્તિના મૃતદેહને બાંધી દીધો હતો જેને તેમણે મારી નાખ્યો હતો. ડેઇલી મેઇલના એક અહેવાલ મુજબ, અમેરિકાએ ગયા મહિને અફઘાનિસ્તાનને ઓછામાં ઓછા સાત બ્લેક હોક હેલિકોપ્ટર પહોંચાડ્યા હતા. આ સિવાય તેઓ છેલ્લા 20 વર્ષથી અહીં જે ઈન્વેન્ટરી બનાવી રહ્યા હતા તે અલગ છે. અમેરિકન સૈનિકો પાછી ખેંચાયા બાદ આ તમામ સાધનો અફઘાનિસ્તાનમાં જ  છે.

સુરત / કિડની વેચો અને ૪ કરોડ રોકડા મેળવો,- જેવી લોભામણી જાહેરાત આપનાર આરોપી ઝડપાયો

રાજકીય / બંગાળમાં ભાજપ માટે બીજો આંચકો, ધારાસભ્ય વિશ્વજિત દાસ ટીએમસીમાં જોડાયા

ગૂગલ સ્માર્ટ કેમેરા અને ડોરબેલ / ઇન્ટરનેટ ડાઉન હોય તો પણ ફૂટેજ સુરક્ષિત રહેશે, લાઇટ ન હોવા છતાં ત્રણ મહિનાનો બેટરી બેકઅપ મળશે

Technology / ગૂગલ ટેલિકોમ ઉદ્યોગ પર કબજો જમાવવા સજ્જ, Jio પછી, એરટેલમાં મોટા રોકાણની તૈયારી

કડક નિયમો / ચીને બનાવ્યા Online ગેમ્સ રમવાનાં કડક નિયમો, હવે આટલા દિવસ જ રમી શકશે ગેમ

Features / પહેલીવાર કાર ખરીદવા જાવ છો? તો આ ફીચર્સ વિશે જાણકારી લેવાનું ભૂલશો નહીં

ગોલ્ડન ગર્લને ખાસ ભેટ / આનંદ મહિન્દ્રા અવની લેખારાને ખાસ ડિઝાઇન કરેલી SUV કરશે ભેટ      

Technology / હેકર્સને તમારા વોટ્સએપ એકાઉન્ટમાં ખાનગી સંદેશા વાંચતા કેવી રીતે અટકાવશો?  જાણો આ ઉપયોગી ટિપ્સ