Not Set/ દીવ/ વણાંક બારાના દરીયામાં બોટની જળસમાધિ

દીવના દરિયામાં વધુ એક બોટે જલ્સંધી લીધી છે. બોટ માં સવાર તમામ ખલાસીઓને આબાદ બચાવી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર દીવના વણાંક બારાના દરિયામાં 40 નોટીકલ માઈલ દૂર એક બોટએ  જળસમાધિ લીધી છે. પવનના કારણે બોટમાં મોજાનું પાણી ભરાઈ ગયું હતું. જેને પગલે આ ઘટના બની છે. ખલાસીઓની સમય સુચકતાને કારણે આ બોટમાં રહેલા […]

Gujarat Others
giriraj 11 દીવ/ વણાંક બારાના દરીયામાં બોટની જળસમાધિ

દીવના દરિયામાં વધુ એક બોટે જલ્સંધી લીધી છે. બોટ માં સવાર તમામ ખલાસીઓને આબાદ બચાવી લેવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દીવના વણાંક બારાના દરિયામાં 40 નોટીકલ માઈલ દૂર એક બોટએ  જળસમાધિ લીધી છે. પવનના કારણે બોટમાં મોજાનું પાણી ભરાઈ ગયું હતું. જેને પગલે આ ઘટના બની છે.

ખલાસીઓની સમય સુચકતાને કારણે આ બોટમાં રહેલા તમામ 8 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.  આ તમામ 8 ખલાસીઓનો ણે અન્ય બોટમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.