PM Modi/ દેશમાં પ્રથમ ડ્રાઈવર વગરની મેટ્રોટ્રેન પાટા પર દોડશે, આજે વડાપ્રધાન મોદી આપશે હરીઝંડી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28 મી ડિસેમ્બરે દિલ્હી મેટ્રોની “મેજેન્ટા લાઈન” પર વિડિઓ કોન્ફરન્સ દ્વારા દેશની પ્રથમ ડ્રાઇવરલેસ ટ્રેન સેવાનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, તેઓ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન

Top Stories India
resdy

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28 મી ડિસેમ્બરે દિલ્હી મેટ્રોની “મેજેન્ટા લાઈન” પર વિડિઓ કોન્ફરન્સ દ્વારા દેશની પ્રથમ ડ્રાઇવરલેસ ટ્રેન સેવાનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, તેઓ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર “નેશનલ કોમન મોબિલીટી કાર્ડ” (એનસીએમસી) સેવા પણ રજૂ કરશે. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ કહ્યું કે આ નવીનતાઓ સરળ મુસાફરીના નવા યુગની શરૂઆત કરશે. પીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડ્રાઈવરલેસ ટ્રેન સંપૂર્ણ રીતે સ્વચાલિત થઈ જશે, કોઈપણ માનવ ભૂલની સંભાવનાને દૂર કરશે.

Sydney's fully-automated, driverless metro trains are powered by Make in  India

cm rupani / કોરોના કાળમાં પણ ગતિશીલ સરકાર : આ વર્ષે પણ મુખ્યમંત્રી રૂપાણ…

દિલ્હી મેટ્રોના મેજેન્ટા લાઇન (જનકપુરી વેસ્ટ-બોટનિકલ ગાર્ડન) પર ડ્રાઇવરલેસ ટ્રેન સેવા શરૂ થયા પછી પિંક લાઇન (મજલિસ પાર્ક-શિવ વિહાર) પર 2021ના ​​મધ્યમાં ડ્રાઇવરલેસ ટ્રેન સેવા શરૂ થવાની સંભાવના છે. એનસીએમસી સંપૂર્ણ રીતે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર કામ કરશે.પીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડ્રાઈવરલેસ ટ્રેન સંપૂર્ણ રીતે સ્વચાલિત થઈ જશે, કોઈપણ માનવ ભૂલની સંભાવનાને દૂર કરશે.

Narendra Modi speech LIVE: PM Modi announces extension of free food grain  scheme till November end

AMERICA / ટ્રમ્પે કહ્યું: મેલાનીયા સૌથી સુંદર હતી, તેમ છતાં કોઈ મેગેઝિ…

આ ઉપરાંત, દેશના કોઈપણ ભાગમાંથી જારી કરાયેલ રૂપે-ડેબિટ કાર્ડ ધરાવનાર કોઈપણ તેનો ઉપયોગ કરીને રૂટ પર મુસાફરી કરી શકશે. પીએમઓએ કહ્યું કે આ સુવિધા 2022 સુધીમાં દિલ્હી મેટ્રોના સંપૂર્ણ નેટવર્ક પર ઉપલબ્ધ થઈ જશે.

New Year 2020 cheer! Delhi Metro Phase 4 construction work begins; details  of new corridor, routes, stations - The Financial Express

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…