આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના મહત્વના કાર્યો અટકી પડે, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 5 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 02 04T204326.785 આ રાશિના જાતકોના મહત્વના કાર્યો અટકી પડે, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૫-૦૨-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / પોષ વદ દશમ
  • રાશિ:-   વૃશ્ચિક  (ન, ય)
  • નક્ષત્ર :-    અનુરાધા       (સવારે ૦૭:૫૫ સુધી.)
  • યોગ :-     ધ્રુવ             (સવારે ૧૦:૫૪ સુધી.)
  • કરણ :-    વિષ્ટિ            (સાંજે ૦૫:૨૮ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • સૂર્ય રાશિ Ø   ચંદ્ર રાશિ
  • મકર ü વૃશ્ચિક (સવારે ૦૭:૩૬ સુધી ફેબ્રુ-૦૬)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૧૭ એ.એમ                                  ü ૦૬.૨૯ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૩.૫૪ એ.એમ.                    ü ૦૧:૩૭ પી.એમ. જાન્યુ-૩૦
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૩૧ થી બપોરે ૦૧:૧૬ સુધી.      ü સવારે ૦૮.૪૧ થી ૧૦.૦૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø શિવજીને ધન્તુરાનું ફૂલ ચઢાવવું. અને ચોખાને અભિષેક કરવો.·        દશમ ની સમાપ્તિ    :   બપોરે ૦૫:૨૮ સુધી.·         

  • તારીખ :-        ૦૫-૦૨-૨૦૨૪, રવિવાર / પોષ વદ દશમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૧૭ થી ૦૮:૪૧
શુભ ૧૦:૦૫ થી ૧૧:૨૯
લાભ ૦૩:૪૦ થી ૦૫.૦૫
અમૃત ૦૫:૦૫ થી  ૦૬:૨૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૭ થી ૧૨:૫૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • ખોટા સપના ન જોવા.
  • મહત્વના કાર્યો અટકી પડે.
  • અનુભવથી નવું શીખવા મળે.
  • વસ્તુ સારી કિંમતમા વેચાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ગેર સમજણ ઉભી થાય
  • જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય.
  • અહંકાર આવી શકે.
  • ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સત્ય હકીકત સ્વીકારવી.
  • સાસરા પક્ષથી ધનલાભ થાય.
  • ફરવા જવાનું મન થાય.
  • મૂડ બદલાયા કરે
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • કોઈ વાત આગળ વધે.
  • નવું કોઈ કામ મળે.
  • સ્વપ્ન સાકાર થાય.
  • રાજકીય લાભ મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

 

  • સિંહ (મ , ટ) :-
  • દિલની વાત દિલમાં રહે.
  • પૈસાનો વ્યવહાર ન કરવો.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • ચા કોફી પીને મૂડ આવે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મન હળવું થાય.
  • અત્તર લગાવીને નીકળવું.
  • ખોટા રોકાણ ન કરવા.
  • મગજમાં શાંતિ રહે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

 

  • તુલા (ર , ત) :-
  • માથે બરફ રાખવો
  • ધનલાભ થાય.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • ગાળામાં પ્રોબ્લેમ રહે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

 

 

 

 

 

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • બાળકોથી લાભ થાય.
  • તમારું અપમાન થઇ શેક.
  • મનની વાત થાય.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પ્રવાસના યોગ બને.
  • નવું કાર્ય થાય.
  • ખરાબ વસ્તુઓ થી દૂર રહેવું.
  • નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૯

 

 

  • મકર (ખ, જ) :-
  • આહારમાં ધ્યાન રાખવું.
  • લાભકારી દિવસ રહે.
  • માનસિક રીતે મજબૂત બનો.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
    • આત્મવિશ્વાસમાં વધારો થાય.
    • ધનલાભ થાય.
    • વાદ-વિવાદ ન કરવો.
    • મગજ પર કાબૂ રાખવો.
    • શુભ કલર- પીળો
    • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • બીમારી સાચવવું.
  • ચિંતામય દિવસ રહે.
  • બહાર નીકળો તો સાચવીને નીકળો.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪