રાજકોટ/ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય વિભાગે ચેકિંગ કરતાં અખાદ્ય ફૂડનો નાશ કરાયો

રાજકોટ મહાનગર પાલિકા દ્વ્રારા વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારેરાજકોટ મહાનગરપાલિકાના મેઘાણી રંગભવન પાસે

Gujarat Rajkot
Untitled 31 2 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય વિભાગે ચેકિંગ કરતાં અખાદ્ય ફૂડનો નાશ કરાયો

રાજકોટ મહાનગર પાલિકા દ્વ્રારા વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારેરાજકોટ મહાનગરપાલિકાના મેઘાણી રંગભવન પાસે ભક્તિનગર સર્કલ, ૮૦ ફૂટ રોડ, કાન્તા વિકાસ ગૃહ રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ  હતી .જેમાં કુલ ૨૬ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં  આવ્યો હતો. ચકાસણી દરમ્યાન ૩ પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ આપવામાં  આવી હતી . તેમજ ૧૪ કી.ગ્રાં. વાસી અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં  આવ્યો હતો .

આ  પણ વાંચો:સુરેન્દ્રનગર /CM ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના લીંબડીમાં,સિક્સલેન રોડની કામગીરીની કરી સમીક્ષા……

જેમાં ફૂડ વિભાગ દ્વારા શહેરના કાન્તા વિકાસ રોડ, મેઘાણી રંગભવન પાસે ભક્તિનગર સર્કલ પર આવેલ (૧)રાધેશ્યામ દિલ્લી ચાટ (૨)રામ ઓર શ્યામ ગોલા (૩)બાલાજી અમેરિકન મકાઇ – લાયસન્સ બાબતે નોટીસ (૪)મિલન તાવો (૫)ઠક્કર હોટડોગ-૨ કી.ગ્રાં. વાસી પીઝા બ્રેડ નાશ (૬)મહાકાળી પાણીપુરી (૭)અનમોલ ઘૂઘરા-લાયસન્સ બાબતે નોટીસ તથા ૨ કી.ગ્રાં. વાસી ચટણી નાશ (૮)મોજીલી મેગી- ૩ કી.ગ્રાં. વાસી સોસ નાશ (૯)રાધે ચાઈનીસ (૧૦)સોના વડાપાવ – લાયસન્સ બાબતે નોટીસ આપવામાં  આવી હતી.

આ  પણ વાંચો:Ashes series /ઈંગ્લેન્ડ સામે ઉસ્માન ખ્વાજાની ધમાકેદાર બેટિંગ, ચોથી મેચની બન્ને ઇનિંગમાં ફટકારી સદી…

(૧૧)પટેલ વડાપાવ (૧ર)જય બાલાજી ચાઇનીઝ -૨ કી.ગ્રાં. વાસી મંચુરિયન નાશ (૧૩)એ ન્યું પીઝા (૧૪)ઉમા ઢોસાં (૧૫)પટેલ દાબેલી (૧૬)કમલેશ ઢોસાં (૧૭)મહાકાળી પાણીપુરી -૨ કી.ગ્રાં. વાસી બટેટાં નાશ (૧૮)જલ્પા ફાસ્ટ ફૂડ (૧૯)બાલાજીવડાપાવ (૨૦)બોમ્બે પીઝા સેંડવિચ (૨૧)રાજુ પાણીપુરી (૨૨)તિરુપતિ મદ્રાસ કાફે (૨૩)સહારા પાવ ભાજી (૨૪)શ્રી ગણેશ ચાઇનીઝ (૨૫)બોમ્બે ચોપાટી આઇસક્રીમ (૨૬)રાજુ રગડા પુરી ની સ્થળ પર ચકાસણી  કરવામાં  આવી હતી .