આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને થઇ શકે છે ભારે નુકસાન,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

16 ઓકટોબર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
The natives of this zodiac sign can suffer heavy losses, know your horoscope today

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૧૬-૧૦-૨૦૨૩, સોમવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો સુદ બીજ
 • રાશી :-    તુલા   (ર, ત )
 • નક્ષત્ર :-   સ્વાતિ (સાંજે ૦૭.૩૫ સુધી.)
 • યોગ :-    વિશ્કુમ્ભ (સવારે ૧૦:૦૫ સુધી.)
 • કરણ :-     બાલવ   (બપોરે ૧૨.૫૫ સુધી.)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી

કન્યા                                                    ü  તુલા (બપોરે -૦૨:૨૧ સુધી. ઓકટોબર-૧૭)

 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૩૫ કલાકે                              ü સાંજે ૬.૧૨ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૦૭:૪૫ પી.એમ.                                  ü ૦૭.૧૧ પી.એમ.

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૦૧ થી બપોરે ૧૨:૪૮ સુધી.      ü સવારે ૦૮.૦૩ થી ૦૯.૩૦ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          આજે બીજું નોરતું છે. આજે માતાજીના બ્રહ્મચારીણી સ્વરૂપની પૂજા કરવી.          બીજની સમાપ્તિ :   સવારે ૦૧:૧૫  સુધી. (ઓકટોબર-૧૭)

 • તારીખ :-        ૧૬-૧૦-૨૦૨૩, સોમવાર / આસો સુદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૩૫ થી ૦૮:૦૦
શુભ ૦૯:૩૦ થી ૧૦:૫૫
લાભ ૦૩:૨૦ થી ૦૪.૪૫
અમૃત ૦૪:૪૫ થી ૦૬:૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૫૦ થી ૧૨:૨૫
 • મેષ (અ, લ , ઈ) :-
 • જીવનસાથી જોડે ધનસબંધી મતભેદ થાય.
 • તમારો સમય કોઈને મદદરૂપ થવા માટે વાપરો.
 • ઉતાવળ સારી નથી.
 • કામમાં નાનું – મોટું નુકસાન જણાય.
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર – ૮

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • વિચાર્યા વગર વચન આપવું નહિ.
 • ખોટું સાહસ કરવું નહિ.
 • ખર્ચમાં વધારો થાય.
 • બાળકથી ફાયદો થાય.
 • શુભ કલર – પીળો
 • શુભ નંબર – ૬

 

 

 

 

 

 

 

 

 

 

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
 • બચાવેલું ધન કામમાં આવે.
 • કોઈની જોડે મતભેદ ન કરવો.
 • કોઈની જોડે અણગમો થાય.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૪

 

 • કર્ક (ડ , હ) :-
 • નવી તક ઉભી થાય.
 • અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
 • ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
 • કોઈ જવાબદારી મળે.
 • શુભ કલર – લીલો
 • શુભ નંબર – ૨

 

 

 • સિંહ (મ , ટ) :-
 • ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
 • દિવસ યાદગાર બને.
 • તમારા વતનની યાદ આવે.
 • સ્વાસ્થ સંભાળવું.
 • શુભ કલર – ભૂરો
 • શુભ નંબર – ૧

 

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • નવા રહસ્યો બહાર આવે.
 • તમારો મિત્ર તમારી લાગણી સમજે.
 • નવા કપડાની ખરીદી થાય.
 • રોકાણથી ફાયદો થાય.
 • શુભ કલર – રાતો
 • શુભ નંબર – ૬

 

 

 

 

 

 

 • તુલા (ર , ત) :-
 • હાથમાં ધન ટકે નહિ.
 • બાળકોથી ફરિયાદ રહે.
 • નવા વળાંક આવે.
 • છૂપા આર્શીવાદ કામમાં આવે.
 • શુભ કલર – પોપટી
 • શુભ નંબર – ૯

 

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
 • માથાને લગતી સમસ્યા રહે.
 • મહેમાન આવે.
 • લગ્નયોગ પ્રબળ બને.
 • શુભ કલર – સફેદ
 • શુભ નંબર – ૩

 

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • ધનનો સંગ્રહ કરવો.
 • નિરાશામાંથી બહાર નીકળો.
 • સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
 • વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે.
 • શુભ કલર – સોનેરી
 • શુભ નંબર – ૬

 

 • મકર (ખ, જ) :-
 • બાકી નાણા પાછા આવે.
 • સાચા સાથીદાર મળે.
 • સાંજ પછી કોઈ સારા સમાચાર મળે.
 • ખોટો ભય રહ્યા કરે.
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર – ૫

 

 

 

 

 

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • મજબૂત નિર્ણય લેવાય.
 • નવી માહિતી મળે.
 • અંગત માર્ગદર્શન મળે.
 • ધ્યાન અને યોગ કરવું.
 • શુભ કલર – લાલ
 • શુભ નંબર – ૭

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • જીદ્દી સ્વભાવ છોડો.
 • મૂડ બદલાયા કરે.
 • અટવાયેલ વાત ઉકેલાય.
 • ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
 • શુભ કલર – ક્રીમ
 • શુભ નંબર – ૧