Technology/ Redmi Note 10 સીરીઝના ત્રણ ફોન થયા લોન્ચ, શરુઆતી કિંમત 11,999 રુપિયા

શાઓમીએ ભારતમાં તેની રેડમી નોટ 10 સિરીઝ (Redmi Note 10) લોન્ચ કરી છે, રેડમી નોટ 10 સિરીઝ હેઠળ રેડ્મી નોટ 10, રેડમી નોટ 10 પ્રો અને રેડમી નોટ 10 પ્રો મેક્સ સહિત ત્રણ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. રેડમી નોટ 10 સિરીઝમાં સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. Redmi Note 10 રેડમી નોટ 10 ની […]

Tech & Auto
redmi note 10 Redmi Note 10 સીરીઝના ત્રણ ફોન થયા લોન્ચ, શરુઆતી કિંમત 11,999 રુપિયા

શાઓમીએ ભારતમાં તેની રેડમી નોટ 10 સિરીઝ (Redmi Note 10) લોન્ચ કરી છે, રેડમી નોટ 10 સિરીઝ હેઠળ રેડ્મી નોટ 10, રેડમી નોટ 10 પ્રો અને રેડમી નોટ 10 પ્રો મેક્સ સહિત ત્રણ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. રેડમી નોટ 10 સિરીઝમાં સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.

Redmi Note 10
રેડમી નોટ 10 ની પ્રારંભિક કિંમત 11,999 રૂપિયા છે. આ કિંમતે 4 જીબી રેમ સાથે 64 જીબી સ્ટોરેજનું વેરિઅન્ટ મળશે. 6 જીબી રેમવાળા 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા છે. આ ફોન એક્વા ગ્રીન, વ્હાઇટ અને શેડો બ્લેક કલર વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.

Xiaomi Redmi Note 10, Redmi Note 10 Pro and Redmi Note Pro Max Launched in India: Price, Specifications, Features - MySmartPrice

રેડમી નોટ 10 પ્રોના 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે, 6 જીબી રેમ, 128 જીબી વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે અને 8 જીબી રેમવાળા 128 જીબી સ્ટોરેજની કિંમત 18,999 રૂપિયા છે.

Redmi Note 10, Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max Launched in India: Check, Price, Features and Other Specifications Here

દમદાર બેટરી સાથે લોન્ચ થયો Samsung galagy A32, Realmeને આપશે ટક્કર, જાણો કિંમત

Redmi Note 10 Pro
રેડમી નોટ 10 પ્રોમાં 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજની કિંમત 18,999 રૂપિયા છે, 6 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજની કિંમત 19,999 રૂપિયા છે અને 8 જીબી રેમવાળા 128 જીબી સ્ટોરેજની કિંમત 21,999 રૂપિયા છે . રેડમી નોટ 10 નું વેચાણ 16 માર્ચથી, રેડમી નોટ 10 પ્રો 17 માર્ચથી અને રેડમી નોટ 10 પ્રો મેક્સન 18 માર્ચથી એમેઝોન અને શાઓમી પર શરુ થશે.

રેડમી નોટ 10 માં 6.43 ઇંચની ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે છે, કેમેરાની વાત કરીએ તો, તેમાં ચાર રીયર કેમેરા છે, જેમાં મુખ્ય કેમેરામાં 48 8 મેગાપિક્સલનું સેન્સર છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. રેડમી નોટ 10 માં 5000 એમએએચની બેટરી છે.

Redmi Note 10, Note 10 Pro, Note 10 Pro Max launched in India at a starting price of Rs 11,999, Rs 15,999 and Rs 18,999 respectively- Technology News, Firstpost

Redmi Note 10 Pro Max
રેડમી નોટ 10 પ્રો મેક્સમાં સ્નેપડ્રેગન 732 જી પ્રોસેસર, ગ્રાફિક્સ માટે એડ્રેનો 618 જીપીયુ, 128 જીબી સુધી સ્ટોરેજ છે.
રેડમી નોટ 10 પ્રો મુખ્ય લેન્સ 64 મેગાપિક્સલનો છે. બીજો લેન્સ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ છે, આ ફોનમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ છે.

રેડમી નોટ 10 પ્રો મેક્સમાં 6.67 ઇંચની ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે પણ છે. જેમા ગોરિલા ગ્લાસ 5 નું પ્રોટેક્શન છે. કેમેરાની વાત કરીએ તો તેમાં ચાર રીયર કેમેરા પણ છે, આ ફોનમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ છે. ફોનમાં 5020 એમએએચની બેટરી છે જે 33 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.