DECISION/ રાજય સરકારે ખાતાકિય પરીક્ષ મામલે લીધો મહત્વનો નિર્ણય,કર્મચારીઓને મળશે પાંચ માર્કસ ગ્રેસિંગ,જાણો

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે વધુ એક મગત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને લાભ થશે,

Top Stories Gujarat
29 રાજય સરકારે ખાતાકિય પરીક્ષ મામલે લીધો મહત્વનો નિર્ણય,કર્મચારીઓને મળશે પાંચ માર્કસ ગ્રેસિંગ,જાણો
  • ખાતાકીય પરીક્ષાનાં ધોરણોમાં મહત્વનાં ફેરફાર
  • સરકારે બઢતી માટે નિયમમાં કર્યો મહત્વનો બદલાવ
  • હવેથી પાંચ માર્કસનું ગ્રેસિંગ આપવામાં આવશે
  • બઢતી માટે ખાતાકીય પરીક્ષામાં અપાશે ગ્રેસિંગ
  • 50ટકાથી ઓછા ગુણ હોય તે કિસ્સામાં કૃપાગુણ
  • કૃપાગુણ આપી પાસ કરવામાં આવશે

ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકિ રહ્યા છે ત્યારે ભાજપ સરકાર મહત્વના નિર્ણય લઇ રહી છે.ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે વધુ એક મગત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને લાભ થશે,સરકારે ખાતાકિય પરીક્ષાના ધોરણોમાં મહ્તવના ફેરફાર કર્યા  છે. સરકારે  બઢતીના નિયમોમાં પણ મહત્વના નિર્ણય લીધા છે. બઢતી માટે ખાતાકિય પરીક્ષા માટે પાંચ માર્કસનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે બઢતી માટે ખાતાકિય પરીક્ષામાં સરકારે ગ્રેસિંગ ગુણ આપવવાનો મહત્વનો નિર્ણય લીધો છે.જો કર્મચારીને 50 માર્કસથી ઓછા હશે તેને 5 માર્કસ ગ્રેસિંગ આપવામાં આવશે, આ માર્કસથી કર્મચારીઓને પાસ કરી દેવામાં આવશે,આ નિર્ણયથી કર્મચારીઓ ગણમાં ભારે ખુશીનાે માહોલ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયને કર્મચારી ગણે વધાવ્યો છે, સરકારે મહત્વનો નિર્ણય લઇને કર્મચારીઓની દિવાળીની ભેટ આપી છે.