Not Set/ હોરમુઝની ખાડીમાં ઇરાની જાસૂસી ડ્રોન તોડી પાડ્યાનો ટ્રમ્પનો દાવો

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવો કરવામા આવ્યો છે કે, હોરમુઝની ખાડીમાં તહેનાત અમેરીકની અતિ આધુનિક શસ્ત્રોથી સજ્જ  તેમની સબમરીને ગુરુવારે એક ઈરાની ડ્રોન વિમાનને તોડી પાડ્યું છે. આપને જણાવી દઇએ કે હાલ ઇરાન-અમેરીકા વચ્ચે ચાલી રહેલી ચડસાચ઼સીનાં કારણે અમેરીકા દ્વારા હોરમુઝની ખાડીમાં સૈન જમાવટ કરવામા આવી છે. અમેરીકાની સેનાની હાજરીને કારણે સમગ્ર ખાડી વિસ્તારમાં […]

Top Stories World
787187 trump હોરમુઝની ખાડીમાં ઇરાની જાસૂસી ડ્રોન તોડી પાડ્યાનો ટ્રમ્પનો દાવો

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવો કરવામા આવ્યો છે કે, હોરમુઝની ખાડીમાં તહેનાત અમેરીકની અતિ આધુનિક શસ્ત્રોથી સજ્જ  તેમની સબમરીને ગુરુવારે એક ઈરાની ડ્રોન વિમાનને તોડી પાડ્યું છે. આપને જણાવી દઇએ કે હાલ ઇરાન-અમેરીકા વચ્ચે ચાલી રહેલી ચડસાચ઼સીનાં કારણે અમેરીકા દ્વારા હોરમુઝની ખાડીમાં સૈન જમાવટ કરવામા આવી છે. અમેરીકાની સેનાની હાજરીને કારણે સમગ્ર ખાડી વિસ્તારમાં તનાવ ભરેલી સ્થિતિ ઉત્પન થઇ છે.

plane4 e1563531600702 હોરમુઝની ખાડીમાં ઇરાની જાસૂસી ડ્રોન તોડી પાડ્યાનો ટ્રમ્પનો દાવો

અમેરીકી પ્રમુખ  ટ્રમ્પે વ્હાઈટ હાઉસથી નિવેદન જાહેર કરીને જણાવ્યુ હતુું કે, સબમરીન USA બોક્સરે પોતાના બચાવ હિત માટે આ કાર્યવાહી ત્યારે કરી જ્યારે, ઈરાનનું ડ્રોન વિમાન તેનાથી માત્ર 1000 યાર્ડ્સના અંતરે હતું. ઇરાનનાં આ ડ્રોન વિમાનથી અમેરીકન નેવીના જહાજને અને તેના ક્રૂ મેમ્બર્સને જીવનું જોખમ હતું. જહાજ દ્વારા સ્વરક્ષણમાં કરવામા આવેલા હુમલાથી ડ્રોન સંપૂર્ણ પણે નાશ પામ્યું છે. ત્યારે અમેરીકી સેના આવા તમામ પ્રકારના નાના મોટા હમલા સામે બાથ ભીડવા પુરી રીતે સજજ અને સક્ષમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન