Astrology/ એપ્રિલમાં આ 4 રાશિઓને મળશે ભાગ્યનો સાથ

એપ્રિલમાં ચૈત્ર નવરાત્રિ અને ગુડી પડવાની શરૂઆત થવાની છે.આ મહિનામાં ઘણા ગ્રહો પરિવર્તન……….

Trending Rashifal Dharma & Bhakti
Beginners guide to 2024 04 02T143018.322 એપ્રિલમાં આ 4 રાશિઓને મળશે ભાગ્યનો સાથ

Astrology News: એપ્રિલમાં ચૈત્ર નવરાત્રિ અને ગુડી પડવાની શરૂઆત થવાની છે.આ મહિનામાં ઘણા ગ્રહો પરિવર્તન કરવાના છે. જાણો કઈ રાશિને કેવું ફળ મળશે.

મેષ- કામકાજની સ્થિતિ સારી બને. પ્રમેશન મળી શકે. માન-સન્માન મળે. પરિવારનો સહયોગ મળે. ધાર્મિક કાર્યો થાય.

વૃષભ- મહત્વપૂર્ણ બની રહેશે આ મહિનો. આવક વધશે. ખર્ચા પર કાબૂ રાખવો, પરિવાર સાથે ઝઘડવું નહીં.

મિથુન- અટકેલા કાર્યો પૂર્ણ થાય. ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સાવધાની રાખવી, ઘરમાં વધારે સમય વિતાવવો.

કર્ક- આ મહિનો ઉન્નતિ લાવે. સકારાત્મક વિચારોથી આગળ વધવું, મોટા નિર્ણો ઘર પરિવાર સાથે મળીને લેવા. રોજગારી વધશે.

સિંહ- 15 એપ્રિલ પછી અટકેલા કાર્યો પૂર્ણ થાય. સરકારથી લાભ થાય. ગુસ્સો ન કરવો. કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું.

કન્યા- આ મહિનોશુભ રહેશે. ભાગ્ય ચમકશે. આરોગ્યની કાળજી લેવી.

તુલા- માન-સન્માન મળે. ધનથી જોડાયેલી સમસ્યા સમાપ્ત થાય. અટકેલા પૈસા પાછા મળે. યાત્રાના યોગ બને છે.

વૃશ્ચિક- નવા કામકાજની શરૂઆત કરી શકો છો. નોકરીમાં નવી તકો મળે. લાભ થાય. ઘરમાં વધારે સમય વિતાવો.

ધન- ખુશીઓ લાવશે આ મહિનો, કરિયરમાં સફળતા મળે. મુશ્કેલીઓ દૂર થતી જણાય. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મકર- કામકાજની સ્થિતિ મજબૂત થતી જણાય. 15 એપ્રિલ પછી નવું કામ શરૂ કરી શકો. લક્ષ્યની પ્રાપ્તિ થાય. સફળતા મળશે.

કુંભ- સરકારથી જોડાયેલા કાર્યો પૂર્ણ થાય. લાગણીઓમાં આવી કોઈ નિર્ણય ન લો. પરિવારનો સહયોગ મળે. કોઈ કાર્યને અધૂરું ન છોડો.

મીન- આ મહિનો મહત્વનો રહેશે. અટકેલા કામ પૂરા થથાય. યોજના બનાવો. આળસ દૂર કરો, મનમાં ખરાબ વિચાર ન લાવો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો

આ પણ વાંચો: બુધના વક્રી થવાથી આ બે રાજયોગનું નિર્માણ થશે, કઈ રાશિઓને ફાયદો થશે

આ પણ વાંચો: રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો