Not Set/ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે આ વસ્તુંઓ, તમે પણ જાણો

જ્યારે પણ આપણે કોઈપણ પ્રશ્નનો જવાબ શોધવા માંગીએ છીએ ત્યારે ગૂગલ આપણા માટે ખૂબ મદદરૂપ બને છે. ગૂગલ પરથી આપણને થોડા જ સમયમાં તમામ માહિતી મળી જાય છે…

Trending Tech & Auto
Most Google Search

Most Google Search: હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે છોકરાઓ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કરે છે. જો તમે પણ નથી જાણતા અને જાણવા માંગતા હો કે છોકરાઓ કઈ વસ્તુને સૌથી વધુ સર્ચ કરે છે, તો આ સમાચારને અંત સુધી ચોક્કસ વાંચો.

જ્યારે પણ આપણે કોઈપણ પ્રશ્નનો જવાબ શોધવા માંગીએ છીએ ત્યારે ગૂગલ આપણા માટે ખૂબ મદદરૂપ બને છે. ગૂગલ પરથી આપણને થોડા જ સમયમાં તમામ માહિતી મળી જાય છે. જો કે ઘણી વખત આપણે કેટલીક વસ્તુઓ સર્ચ કર્યા પછી ગૂગલ સર્ચ હિસ્ટ્રીનો ડેટા ડિલીટ કરી દઈએ છીએ, પરંતુ આ ડેટા ગૂગલમાં સેવ થાય છે. હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે છોકરાઓ ગૂગલ પર સૌથી વધુ ક્યા સર્ચ કરે છે. જો તમે પણ નથી જાણતા અને જાણવા માંગતા હો કે છોકરાઓ કઈ વસ્તુને સૌથી વધુ સર્ચ કરે છે, તો આવો જાણીએ.

‘ફ્રોમ-માર્સ ડોટ કોમ’ના રિપોર્ટ અનુસાર, દર વર્ષે લગભગ 68 ટકા છોકરાઓ કે પુરૂષો સર્ચ કરે છે કે તેઓ નપુંસક છે કે નહીં. પોતે નપુંસક હોવા ઉપરાંત, મોટાભાગના પુરુષો દાઢી કેવી રીતે ઉગાડવી તે શોધે છે. શેવિંગ અને દાઢી ઘટ્ટ કરવાના ઉપાયો પણ છોકરાઓ દ્વારા સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. આ પછી, છોકરાઓએ જે વસ્તુને સૌથી વધુ સર્ચ કર્યું છે તે એ છે કે ટોપી પહેરવાથી તેમના માથાના વાળ પર શું અસર થાય છે. આ સિવાય છોકરાઓ અને પુરૂષો પણ ગૂગલ પર વર્કઆઉટ રૂટિન, બોડી બિલ્ડિંગ અને પ્રોટીન શેક સંબંધિત માહિતી સતત સર્ચ કરે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે Google પર છોકરાઓ દ્વારા બ્રેસ્ટ કેન્સર વિશે ઘણી સર્ચ કરવામાં આવે છે. જો કે અહીં નવાઈની વાત એ છે કે સ્તન કેન્સર સ્ત્રીઓમાં થાય છે, પરંતુ તેમ છતાં છોકરાઓ જાણવા માંગે છે કે છોકરાઓને પણ સ્તન કેન્સર થાય છે કે કેમ અને જો તે થાય છે, તો છોકરાઓને સ્તન કેન્સર થવાની ટકાવારી કેટલી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છોકરાઓ ગૂગલ પર સર્ચ કરે છે કે છોકરીઓને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી?, છોકરીઓને કેવી રીતે ખુશ કરવી અને તેમને શું ગમે છે.

2022 મા સર્ચ કરાયેલી Top 100 વસ્તુઓ (Data: siegemedia)

Ranking                                Keyword                                                              Global Volume

1 youtube 1225900000
2 facebook 1102800000
3 whatsapp web 607900000
4 google 548200000
5 gmail 438800000
6 amazon 381600000
7 translate 371100000
8 google translate 314600000
9 traductor 287300000
10 hotmail 243500000
11 instagram 230700000
12 weather 156600000
13 netflix 152500000
14 yahoo 133100000
15 twitter 131800000
16 yahoo mail 130600000
17 google maps 107200000
18 whatsapp 105600000
19 fb 102200000
20 roblox 100200000
21 ebay 95710000
22 outlook 89090000
23 google classroom 74170000
24 walmart 73980000
25 maps 72110000
26 yt 71600000
27 pinterest 66510000
28 speed test 65420000
29 nba 64530000
30 bbc news 63020000
31 ikea 57590000
32 omegle 56690000
33 news 55580000
34 classroom 55000000
35 twitch 52960000
36 home depot 51740000
37 amazon prime 51370000
38 g 46310000
39 weather tomorrow 46150000
40 facebook login 46100000
41 discord 45250000
42 paypal 44350000
43 linkedin 44170000
44 tiempo 42120000
45 y 41190000
46 cnn 39000000
47 calculator 37550000
48 shein 37420000
49 fox news 37240000
50 google drive 36550000
51 target 35140000
52 eresults 34970000
53 aliexpress 34290000
54 daily mail 32900000
55 you tube 32830000
56 msn 31850000
57 indeed 31500000
58 premier league 31460000
59 gmail login 31400000
60 canva 31260000
61 office 365 31180000
62 ps5 31070000
63 f 30810000
64 zoom 29060000
65 december global holidays 28620000
66 best buy 28400000
67 spotify 28220000
68 zara 28050000
69 costco 27670000
70 google docs 27090000
71 youtube to mp3 26590000
72 trump 26510000
73 google scholar 26500000
74 food near me 26400000
75 onlyfans 26360000
76 iphone 12 26300000
77 usps tracking 25830000
78 kahoot 25810000
79 airbnb 25240000
80 restaurants near me 25150000
81 bitcoin 24660000
82 nfl 23820000
83 tiempo mañana 23720000
84 craigslist 23500000
85 apple 23430000
86 ltarget 23320000
87 nike 23270000
88 election results 23150000
89 restaurants 23130000
90 minecraft 23010000
91 dominos 22910000
92 espn 22850000
93 etsy 22410000
94 clima 22170000
95 starbucks 22040000
96 tiktok 21160000
97 lowes 21100000
98 craiglist 20890000
99 disney plus 20820000
100 champions league 20,590,00

 

આ પણ વાંચો: Agneepath Scheme/ રમખાણો વચ્ચે એરફોર્સ અને આર્મી ભરતી શરૂ કરવાની કરી ઘોષણા, જાણો તારીખ