આજનું રાશિફળ/ આજે પાશાકુશા અગિયારસ આ રાશિના જાતકોએ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો હિતાવહ ,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

25 ઓકટોબર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
Today Pashakusha Agiyaras, people of this zodiac must recite Vishnu Sahasra, know your horoscope today.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૫-૧૦-૨૦૨૩, બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો સુદ અગિયારસ
  • રાશી :-           કુંભ  (ગ, શ, સ, ષ)
  • નક્ષત્ર :-   શતભિષા       (બપોરે ૦૧:૩૧ સુધી.)
  • યોગ :-    વૃધ્ધિ            (બપોરે ૧૨:૨૦ સુધી.)
  • કરણ :-    વિષ્ટિ            (બપોરે ૧૨:૩૩ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • તુલા                                        ü કુંભ (સવારે ૦૫:૫૮ સુધી, ઓક્ટોબર-૨૬)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૩૯ કલાકે                            ü સાંજે ૦૬.૦૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૩:૫૨ પી.એમ.                                   ü ૦૩:૫૦ એ.એમ (ઓક્ટોબર-૨૬)

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üઆજે નથી.                                           ü બપોર ૧૨.૨૩ થી ૦૧.૫૦ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે પાશાકુશા અગિયારસ છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો.
  • અગિયારસની સમાપ્તિ    :        બપોરે ૧૨:૩૩ સુધી.
  • તારીખ :-        ૨૫-૧૦-૨૦૨૩, બુધવાર /  આસો સુદ અગિયારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૪૦ થી ૦૮:૦૫
અમૃત ૦૮:૦૫ થી ૦૯:૩૦
શુભ ૧૦:૫૫ થી ૧૨.૨૨
લાભ ૦૪:૪૦ થી ૦૬:૦૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૪૦ થી ૦૯:૧૩
અમૃત ૦૯:૧૩ થી ૧૦:૫૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • માનસિક અશાંતિ જણાય.
  • કાર્યો અધૂરા રહે.
  • ધન ખર્ચ થાય.
  • જમીન-મકાનમાં ફાયદો થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધંધામાં જાગ્રતતા વધશે.
  • જીવનસાથી જોડે સારો દીવસ જાય.
  • વિચારશીલ બનો.
  • ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • હતાશા મોઢા પર ન લાવવા દો.
  • કામનું દબાણ વધી શકે છે.
  • ખોટી માંગણી થાય.
  • થાક લાગે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • ખોટી દલીલ બાજી ન કરવી.
  • નવું કામ મળે.
  • સપનું સાકાર થાય.
  • કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • માતા તરફથી ધન લાભ થાય.
  • યાદગાર દિવસ રહે.
  • મનને નિયંત્રણમાં રાખવું.
  • સાંધાનો દુખાવો રહે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

 

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સ્નાયુઓને આરામ આપવો.
  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • પ્રેમમાં મીઠાશ વધે.
  • સામાજિક કાર્ય થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર , ત) :-
  • આત્મ વિશ્વાસમાં વધારો થાય.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.
  • જીવનસાથી જોડે મતભેદ જણાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પૈસાની બાબતે દલીલ ન કરવી.
  • જીદ્દી સ્વભાવ છોડવો.
  • માતા પિતાના આર્શીવાદ લઈને બહાર નીકળવું.
  • સપના સાકાર થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • બાળકો તરફથી લાભ થાય.
  • લેણીની નીકળતી રકમ મળે.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

 

 

  • મકર (ખ, જ) :-
  • ઉતાવળમાં મૂડી રોકાણ ન કરવું.
  • નવા મિત્રો બને.
  • કાળા રંગની વસ્તુથી દૂર રહેવું.
  • લગ્નયોગ વિલંબમાં આવે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાસ્થ સારું જણાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કામ કરતી વખતે કાળજી રાખવી.
  • કોઈ મતભેદ થાય.
  • કોઈ બેદરકારી ન રાખવી.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨