RCB vs GT/ આજે ‘કરો યા મરો’ની સ્થિતિ ઊભી થશે! ગુજરાત ટાઈટન્સ કોને તક આપશે…

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધ ગુજરાત ટાઈટન્સનો મુકાબલો યોજાશે. આ ટુર્નામેન્ટની 52મી મેચ છે, જે બેંગ્લોરની…

Sports
Image 100 આજે 'કરો યા મરો'ની સ્થિતિ ઊભી થશે! ગુજરાત ટાઈટન્સ કોને તક આપશે...

Sports News: IPL 2024 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધ ગુજરાત ટાઈટન્સનો મુકાબલો યોજાશે. આ ટુર્નામેન્ટની 52મી મેચ છે, જે બેંગ્લોરની જીન્નાસ્વામી સ્ટેડિયમમાં આયોજીત થશે. RCB vs GT સિઝનમાં ફરી એકવાર ટકરાશે. આરસીબીએ છેલ્લા 28 એપ્રિલે અમદાવાદના મેદાનમાં 9 વિકેટથી ધમાકેદાર જીત હાંસિલ કરી હતી. ગુજરાત ટાઈટન્સ હારનો બદલો લેવાની ફિરાકમાં હતું. જ્યારે આરસીબી વધુ એક જીત નિશ્ચિત કરવા પોતાની પ્લેઓફ માટે આશાઓ જીવંત રાખવા પ્રયાસ કરશે. આરસીબી માટે હવે કરો યા મરો જેવી સ્થિતિ ઉત્પન્ન થશે.

ડુપ્લેસી બિગ્રેડને 10 મેચોમાંથી 3 મેચ જીત્યા છે. અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. RCB પ્લેઈંગ 11માં શનિવારે કોઈ ફેરફાર જોવા મળશે નહીં. છેલ્લી મેચમાં તે સૌથી નીચે પોઈન્ટ ટેબલ પર હતા. આરસીબીના વિરાટ કોહલી અને વિલ જેક્સની જોરદાર પારી હશે. 44 બોલમાં 70 રન બનાવ્યા હતા. 41 બોલમાં 100 રન જેક્સે કર્યા હતા. કોહલીને ફરીથી ઓરેન્જ કેપ મેળવવા 10 રન કરવા જરૂરી છે. તેઓ અત્યાર સુધી 500 રન બનાવી લીધા છે.

ગુજરાત 8મા નંબરે છે. આજે જીટી જીતશે નહિં તો પ્લે ઓફ રમવું અઘરૂ થઈ જશે  ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર વેડને રિદ્ધિમાન સહાને ઉતારી શકે છે. વેડ હજુ સુધી એક જ મેચ રમ્યો છે. તેને રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ 4 રન બનાવ્યા હતા. ઓલરાઉન્ડર અજમતુલ્લાહ ઉમરજઈની જગ્યાએ વિજય શંકર અને સ્પિનર નૂર અહમદની જગ્યાએ પેસર સ્પેમસર જોનસનને તક આપી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઇંગ્લેન્ડના ઉભરતા ઓલરાઉન્ડરની પહેલી મેના રોજ 3 વિકેટ, બીજી મેએ નિધન

આ પણ વાંચો:IPLમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આમને-સામને

આ પણ વાંચો:ભારતની ટી20 વર્લ્ડ કપ ટીમમાં મુંબઈ ઇન્ડિયન્સની બોલબાલા, ચાર ટીમના એકેય ખેલાડી નહીં