Recipe/ બટેટામાંથી કંઈક નવું ટ્રાય કરો, બનાવો ક્રિસ્પી અને ટેસ્ટી પોટેટો રીંગ

આ રીતે બનાવો ટેેસ્ટી પોટેટો રીંગ- ખાવાની પડશે મજા..

Food Lifestyle
potato ring બટેટામાંથી કંઈક નવું ટ્રાય કરો, બનાવો ક્રિસ્પી અને ટેસ્ટી પોટેટો રીંગ

પોટેટો રીંગ બનાવવા માટેની સામગ્રી :

2 બાફેલા બટાટા
2 ટી સ્પુન બ્રેડ ક્રમ્સ અને કોર્ન ફલોર
1 ટી સ્પુન લસણ – આદુ પેસ્ટ
1/2 ટી સ્પુન વર્માસિલી સેવ
મીઠું
1/2 ટી સ્પુન મરચી પાવડર
1/2 ટી સ્પુન જીરા પાવડર
1/2 ટી સ્પુન ચાટ મસાલા
1/2 ટી સ્પુન આમચુર પાવડર
1/2 ટી સ્પુન મરી પાવડર
મેયોનીઝ- સર્વિંગ માટે
ટોમેટો કેચપ- સર્વિંગ માટે

પોટેટો રીંગ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ બટેટાને સરખી રીતે ધોઈને બાફી લો. ત્યારબાદ એક બાઉલ લો. આ બાઉલમાં બાફેલા બટાટા, બ્રેડ ક્રમ્સ, કોર્ન ફલોર, મીઠું, મરચું પાવડર, જીરું, ચાટ મસાલો અને આમચુર પાવડર ઉમેરી દરેક સામગ્રીને બરાબર મિક્સ કરી લો.

– ત્યાર બાદ હાથને સહેજ તેલ વાળો કરી, આ મિશ્રણના ગોળા બનાવી લઈ તેને સહેજ દબાવી અને વચ્ચે કાણું પાડો.

– હલે આ રીંગને કોર્ન ફલોરની સ્લરી માં ડુબાડી લઈ પછી સેવમાં રગદોળીને ગરમ તેલમાં તળી લો. તળાઈ જાય એટલે ટીશ્યૂ પેપર પર કાઢી નીતારી લો. તો તૈયાર છે ગરમા ગરમ પોટેટો રીંગ. આ ગરમા ગરમ પોટેટો રીંગને કેચપ અને મેયોનીઝ સાથે સર્વ કરો.

આ પણ વાંચો-  ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો કેવી રીતે બદલાવવી? ન બદલી આપનાર પર થશે દંડ

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે