જમ્મુ-કાશ્મીર/ LOC પાસે બલાસ્ટ થતા બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ

ભારત- પાકિસ્તાનની બોર્ડર  એલઓસી પાસે બ્લાસ્ટ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે,પ્રાપ્ત માહિતી અનુસાર આ બ્લાસ્ટમાં બે જવાનો  ગંભીર રીતે ઘાયલ થયા છે

Top Stories India
7 17 LOC પાસે બલાસ્ટ થતા બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ

ભારત- પાકિસ્તાનની બોર્ડર  એલઓસી પાસે બ્લાસ્ટ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે,પ્રાપ્ત માહિતી અનુસાર આ બ્લાસ્ટમાં બે જવાનો  ગંભીર રીતે ઘાયલ થયા છે.તેમને સત્વરે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારતે જ્યારથી જમ્મ-કાશ્મીરમાં 370ની કલમ હટાવી છે ત્યારથી આંતકવાદીઓ ખુબ સક્રીય થયા છે અને અવારનવાર હુમલા કરતા રહે છે,ભારતીય સેના સર્ચ આપરેશન હાથ ધરીને આ વિસ્તારમાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવી રહી છે.