Not Set/ U-19 વર્લ્ડ કપ: અફઘાનિસ્તાનને હરાવીને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં

ટુનાર્મેન્ટમાં ખુબ જ સારું પ્રદર્શન કરનાર અફગાનિસ્તાનની ટીમે પહેલી બેટિંગ કરીને 181 રન બનાવ્યાં હતા. ઓસ્ટ્રેલિયાએ અફગાનિસ્તાને 6 વિકેટથી હરાવીને અંડર-19 વર્લ્ડ કપના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. અફઘાનિસ્તાનના વિકેટ કીપર ઇકરામ અલી ખાન 119 બોલમાં 80 રન બનાવીને ખુબ જ સારી બેટીગ કરી હતી, આઠ ચોગ્ગા માર્યા હતા. કપ્તાન જૈસન સાંઘા ( 26 ) […]

Sports
19KB1 U-19 વર્લ્ડ કપ: અફઘાનિસ્તાનને હરાવીને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં

ટુનાર્મેન્ટમાં ખુબ જ સારું પ્રદર્શન કરનાર અફગાનિસ્તાનની ટીમે પહેલી બેટિંગ કરીને 181 રન બનાવ્યાં હતા. ઓસ્ટ્રેલિયાએ અફગાનિસ્તાને 6 વિકેટથી હરાવીને અંડર-19 વર્લ્ડ કપના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

અફઘાનિસ્તાનના વિકેટ કીપર ઇકરામ અલી ખાન 119 બોલમાં 80 રન બનાવીને ખુબ જ સારી બેટીગ કરી હતી, આઠ ચોગ્ગા માર્યા હતા.

કપ્તાન જૈસન સાંઘા ( 26 )

જોનાથન મેરલો ( 17 )

પવન ઉપ્પલ ( 32 )

નાથન મૈક્સ્વીની ( 22 )

ઓસ્ટ્રેલિયાના મેર્લોએ 10 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લીધી હતી. અને જૈક ઇવાંસએ બે વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં ભારત અને પાકીસ્તાન વચ્ચે બીજી સેમીફાઈનલમાં વિજેતા ટીમ સાથે ટક્કર થશે.