Not Set/ એશિયા કપ : જુઓ, ભારત – પાકિસ્તાન વચ્ચેના આ ૬ મુકાબલા, જ્યાં ટીમ ઇન્ડિયાએ મારી બાજી

નવી દિલ્હી, UAEમાં રમાઈ રહેલા એશિયા કપમાં૧૯ સપ્ટેમ્બરના રોજ  ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાવવાનો છે. આ રસપ્રદ મુકાબલાને લઈ ભારત અને પાકિસ્તાનની સાથે દુનિયાભરના ક્રિકેટ સમર્થકો રાહ જોઈ રહ્યા છે, કારણ કે બંને દેશોના પરસ્પર કડવા સંબંધોના કારણે તેઓ લાંબા સમય બાદ એક બીજા સામે ટક્કર થઇ રહી છે. એશિયા કપમાં ભારત […]

Trending Sports
INdia vs Pakistan Live Telecasting Channels e1537281317369 એશિયા કપ : જુઓ, ભારત - પાકિસ્તાન વચ્ચેના આ ૬ મુકાબલા, જ્યાં ટીમ ઇન્ડિયાએ મારી બાજી

નવી દિલ્હી,

UAEમાં રમાઈ રહેલા એશિયા કપમાં૧૯ સપ્ટેમ્બરના રોજ  ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાવવાનો છે. આ રસપ્રદ મુકાબલાને લઈ ભારત અને પાકિસ્તાનની સાથે દુનિયાભરના ક્રિકેટ સમર્થકો રાહ જોઈ રહ્યા છે, કારણ કે બંને દેશોના પરસ્પર કડવા સંબંધોના કારણે તેઓ લાંબા સમય બાદ એક બીજા સામે ટક્કર થઇ રહી છે.

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા મુકાબલાની વાત કરવામાં આવે તો, અત્યારસુધીમાં રમાયેલી ૧૨ મેચોમાં ભારતે ૬માં જયારે પાકિસ્તાને ૫ મેચમાં વિજય મેળવ્યો છે.

જો કે આ હાઈવોલ્ટેજ મુકાબલા પહેલા એશિયા કપની આ ૬ યાદગાર મેચોમાં જ્યાં ભારતીય ટીમે પાકિસ્તાનને ધૂળ ચટાડી છે :

૧. ૧૯૮૪ : ભારતની ૫૪ રનથી જીત

૨. ૧૯૮૮ : ભારતનો ચાર વિકેટે વિજય

૩. ૨૦૦૮ : ભારતનો ૬ વિકેટે વિજય

૪. ૨૦૧૦ : ભારતનો ૭ વિકેટે વિજય

૫. ૨૦૧૨ : ભારતનો ૬ વિકેટે વિજય

૬. ૨૦૧૬ : ભારતનો ૫ વિકેટે વિજય