Not Set/ #U19-WorldCup/ રવિવારે ફાનલમાં ટકરાશે ભારત vs બાંગ્લાદેશ

અંડર -19 વર્લ્ડ કપ પર એક વખત ફરી કબજે જમાવવા માટે ભારતીય ટીમ રવિવારે મેદાનમાં ઉતરશે. ભારતને પડકારવા માટે ભારતનાં જ પડોશી દેશ એવા બાંગ્લાદેશની ટીમ પણ કપ પર કબજો કરવાના ઇરાદાની સાથે મેદાનમાં ઉતરશે. જી હા, બાંગ્લાદેશે મજબૂત ટીમ ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.  આપને જણાવી દઇએ કે,  ભારતે પાકિસ્તાનને 10 વિકેટથી […]

Top Stories Sports
u19 #U19-WorldCup/ રવિવારે ફાનલમાં ટકરાશે ભારત vs બાંગ્લાદેશ

અંડર -19 વર્લ્ડ કપ પર એક વખત ફરી કબજે જમાવવા માટે ભારતીય ટીમ રવિવારે મેદાનમાં ઉતરશે. ભારતને પડકારવા માટે ભારતનાં જ પડોશી દેશ એવા બાંગ્લાદેશની ટીમ પણ કપ પર કબજો કરવાના ઇરાદાની સાથે મેદાનમાં ઉતરશે.

જી હા, બાંગ્લાદેશે મજબૂત ટીમ ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.  આપને જણાવી દઇએ કે,  ભારતે પાકિસ્તાનને 10 વિકેટથી હરાવી ફાનલમાં પહેલાથી જ પ્રવેશ મેળવી લીધો છે. અંડર 19 વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ, ભારત તેમના પાંચમા ખિતાબથી માત્ર એક પગલું દૂર છે. 

આપને જમાવી દઇએ કે, ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર માત્ર 211 રન જ બનાવી શકી હતી. જે બાગ્લાદેશ દ્રારા આસાનીથી ચેઝ કરી લેવામાં આવતા, બાગ્લાદેશ બીજુ ફાઇનાલિસ્ટ બન્યું છે અને રવિવારે ફાઇનલમાં ભારત સામે ટકરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.