વોન્ટેડ આરોપી/ ઉધના પોલીસે NDPSનાં ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીની નાશીકથી કરી ધરપકડ

ઉધના પો.સ્ટેમાં દાખલ થયેલ NDPS નાં ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્રના નાશીકથી ઉધના પોલીસે પકડી પાડી જેલના હવાલે કર્યો હતો. આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલોસની હાથતાળી આપી રહ્યો હતો.

Gujarat Surat
NDPSનાં

સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ NDPSનાં ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે જેલના હવાને કર્યા છે.મહત્વનું છે કે આરોપીઓ છેલ્લા દોઢ વર્ષથી પોલીસને હાથતાળી આપી રહ્યા હતા.મહારાષ્ટ્રના નાશીકથી ઉધના પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ઉધના પો.સ્ટેમાં દાખલ થયેલ NDPSનાં ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્રના નાશીકથી ઉધના પોલીસે પકડી પાડી જેલના હવાલે કર્યો હતો. આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલોસની હાથતાળી આપી રહ્યો હતો.

સુરત પોલીસ દ્વારા  “ NO DRUGS IN SURAT CITY ” અભીયાન અંતર્ગત તથા નાસતા – ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ અનુસંધાને ટેકનીકલ વર્કઆઉટ તથા હ્યુમન ઇન્ટીલીજન્સ મારફતે NDPSનાં ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા – ફરતા આરોપી નામે , અરૂણ કાશીનાથ સ્વાઇ ઉ.વ .55 રહેઃ -123 રામનગર સોસાયટી પાડેસરા સુરતને મહારાષ્ટ્રનાં નાશીક – બોમ્બે હાઇવે પર આવેલ ડોહોલે ગામ ખાતે થી પકડી પાડી સારી અને પ્રશનશિય કામગીરી ઉધના સર્વેલન્સ દ્વારા કરી છે. આ આરોપી એનડીપીએસના ગુનામાં દોઢ વર્ષથી વોન્ટેડ હતો. પોલીસે બાતમીના આધારે આરોપીના ગામમાં વોચ ગોઠવી હતી. આરોપીને તેના ઘરેથી પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે.

આ પણ વાંચો: સુરતમાં મળી આવ્યું માનવ કંકાલ…જાણો ક્યાં…કેવી રીતે…, જાણો શું છે મામલો?

આ પણ વાંચો:આજે નેત્રોત્સવ વિધિ, જાણો કેમ ભગવાનની આંખે બાંધવામાં આવે છે પાટા?

આ પણ વાંચો:કોન્ટ્રાક્ટરે 34% વધુ ભાવે 536 કરોડનો રોડ કોન્ટ્રાક્ટ મેળવ્યા બાદ પણ 26 કરોડનો વધારો માંગ્યો