Not Set/ બ્રિટનમાં બરફ વર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત

ભયંકર ઠંડીનો માર સહન કરી રહેલા બ્રિટનના લોકોને હજુ પણ વધુ બરફવર્ષા સહન કરવાનો વોરો આવે તે નવાઈ નહી.બ્રિટનમાં કેટલાક દિવસથી ભારે બરફ વર્ષાના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે.હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 31 ડિસેમ્બર સુધી ઠંડી -5 સુધી પહોંચી શકે છે.ઉલ્લેખનીય છે કે ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આ […]

World
winter 2013 snow 442873 બ્રિટનમાં બરફ વર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત

ભયંકર ઠંડીનો માર સહન કરી રહેલા બ્રિટનના લોકોને હજુ પણ વધુ બરફવર્ષા સહન કરવાનો વોરો આવે તે નવાઈ નહી.બ્રિટનમાં કેટલાક દિવસથી ભારે બરફ વર્ષાના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે.હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 31 ડિસેમ્બર સુધી ઠંડી -5 સુધી પહોંચી શકે છે.ઉલ્લેખનીય છે કે ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાવાથી લાગી રહ્યું છે કે આ વખતે બ્રિટનના લોકો ક્રિસમસ તહેવારને વ્હાઈટ ક્રિસમસ તહેવાર તરીકે મનાવશે.ઉલ્લેખનીય છે કે 2010માં પણ બ્રિટનમાં કંઈક આવી જ સ્થિતિ જોવા મળી હતી.અને લોકોએ 2010માં વ્હાઈટ ક્રિસમસ મનાવી હતી