Not Set/ ઉનાની શાળા હજી વિજ કનેકશનથી વંચિત,વિજળીના વાંકે બગડે છે વિધાર્થીઓનું ભણતર

ઉના, ઉનામાં આવેલી શાળામાં વિજળીના વાંકે વિધાર્થીઓનું ભાવિ રૂધાઇ રહ્યું છે. હાલના યુગમાં કોમ્પ્યુટર શિક્ષણ પણ અતિ જરૂરી છે અને સ્કૂલને આધુનિક બિલ્ડીંગ પણ બનાવી આપવામાં આવી છે. સાથે કોમ્પ્યુટર ,ટીવી, સહિતની સામગ્રી પણ અપાઈ છે. પરંતુ પીજીવીજીસીએલના પાપે બાળકો તમામ વસ્તુથી વંચિત રહે છે. ખેતીવાડી ના કનેક્શનને કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બાળકો ને પંખા […]

Top Stories Gujarat Others
mantavya 490 ઉનાની શાળા હજી વિજ કનેકશનથી વંચિત,વિજળીના વાંકે બગડે છે વિધાર્થીઓનું ભણતર

ઉના,

ઉનામાં આવેલી શાળામાં વિજળીના વાંકે વિધાર્થીઓનું ભાવિ રૂધાઇ રહ્યું છે. હાલના યુગમાં કોમ્પ્યુટર શિક્ષણ પણ અતિ જરૂરી છે અને સ્કૂલને આધુનિક બિલ્ડીંગ પણ બનાવી આપવામાં આવી છે. સાથે કોમ્પ્યુટર ,ટીવી, સહિતની સામગ્રી પણ અપાઈ છે. પરંતુ પીજીવીજીસીએલના પાપે બાળકો તમામ વસ્તુથી વંચિત રહે છે.

mantavya 494 ઉનાની શાળા હજી વિજ કનેકશનથી વંચિત,વિજળીના વાંકે બગડે છે વિધાર્થીઓનું ભણતરmantavya 491 ઉનાની શાળા હજી વિજ કનેકશનથી વંચિત,વિજળીના વાંકે બગડે છે વિધાર્થીઓનું ભણતર

ખેતીવાડી ના કનેક્શનને કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બાળકો ને પંખા વગર ભણવું પડે છે. સાથે અનેક એક્ટિવિટીથી બાળકો વંચિત રહી જાય છે.

mantavya 492 ઉનાની શાળા હજી વિજ કનેકશનથી વંચિત,વિજળીના વાંકે બગડે છે વિધાર્થીઓનું ભણતરmantavya 493 ઉનાની શાળા હજી વિજ કનેકશનથી વંચિત,વિજળીના વાંકે બગડે છે વિધાર્થીઓનું ભણતર

એવું પણ નથી કે વીજ વિભાગે અહીં જયોતિગ્રામ કનેક્શન માટે દૂર થી કનેક્શન આપવું પડે તેમ છે. ફક્ત 50 મિટરના અંતરેથી કનેક્શન આપી શકાય એમ છે. પરંતુ તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે વિધાર્થીઓનું શિક્ષણ જોખમમાં આવ્યું છે.

mantavya 495 ઉનાની શાળા હજી વિજ કનેકશનથી વંચિત,વિજળીના વાંકે બગડે છે વિધાર્થીઓનું ભણતર

એકબાજુ સરકાર દ્રારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા હોવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. ભણશે ગુજરાત, સર્વ શિક્ષા,આપણું ગુજરાત આગવું ગુજરાત,જેવા સ્લોગન આપવામાં આવે છે.શું એ માત્ર કાગળ પર જ છે.