સુરેન્દ્રનગર/ લીંબડીમાં અજાણ્યા વાહન ચાલકનો કહેર : 50થી વધુ દુકાનોના વીજવાયર તોડી નાંખ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં અજાણ્યા વાહન ચાલકનો કહેર જોવા મળ્યો હતો. જેમાં 50થી વધુ દુકાનોના વીજવાયર તોડી નાંખ્યા હતા

Gujarat
14 18 લીંબડીમાં અજાણ્યા વાહન ચાલકનો કહેર : 50થી વધુ દુકાનોના વીજવાયર તોડી નાંખ્યા

– રાજકવી ચોકથી લેકવ્યુ બિલ્ડિંગ સુધીના રસ્તા પર આવેલા અનેક વીજ વાયરો તુટી ગયા

– તુટેલા જીવંત વીજવાયરો રસ્તા પર પડતા જાનહાનીનો ભય ઉભો થવા પામ્યો હતો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં અજાણ્યા વાહન ચાલકનો કહેર જોવા મળ્યો હતો. જેમાં 50થી વધુ દુકાનોના વીજવાયર તોડી નાંખ્યા હતા. આ ઘટનામાં રાજકવી ચોકથી લેકવ્યુ બિલ્ડિંગ સુધીના રસ્તા પર આવેલા અનેક વિજ વાયરો તુટી ગયા હતા. જેમાં તુટેલા જીવંત વીજવાયરો રસ્તા પર પડતા જાનહાનીનો ભય ઉભો થવા પામ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં અજાણ્યા વાહન ચાલકનો કહેર જોવા મળ્યો હતો.જેમાં 50થી વધુ દુકાનોના વીજવાયર તોડી નાંખ્યા હતા. આ ઘટનામાં તૂટેલા જીવંત વીજવાયરો રસ્તા પર પડતા જાનહાનીનો ભય ઉભો થવા પામ્યો છે.

આ ઘટનામાં રાજકવી ચોકથી લેકવ્યુ બિલ્ડિંગ સુધીના રસ્તા પર આવેલા અનેક વિજ વાયરો તુટી ગયા હતા. જેમાં વિજવાયરો તૂટવાની સાથે દુકાનોમાં રહેલા વિજ મીટર પણ ખેંચાતા વિજ મીટરને પણ નુકશાન થવા પામ્યું હતુ.

જેમાં તુટેલા જીવંત વિજવાયરો રસ્તા પર પડતા જાનહાનીનો ભય ઉભો થવા પામ્યો હતો. ત્યારે અજાણ્યા વાહનચાલકને ઝડપી લઇ કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ ઉઠાવી હતી. અને અવાર નવાર બનતી આવી ઘટનાઆે અટકાવવા વીજ વાયરોને ઊંચે બાંધવામાં આવે તેવી પણ વેપારીઓએ વ્યાપક માંગ ઉઠાવી હતી.