Not Set/ Union budget 2020/ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા- સરકાર 5  ટ્રિલિયન ડોલરની ઇકોનોમીની વાત કરે છે તે માત્ર સપના જ બની રહેશે

કેન્દ્રીય બજેટને લઈને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા એ સરકાર પર પ્રહાર કર્યા હતા કે દેશમાં GDP દર સત્તા ઘટી રહ્યો છે તેમજ સામાન્ય જનતા પૈસા ખર્ચી શકે તે અંગે બજેટમાં કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી તેમજ સરકાર LIC એર ઈન્ડિયા શિક્ષણ અને આરોગ્ય નું ખાનગીકરણ કરી રહી છે સરકાર 5  ટ્રિલિયન ડોલરની ઇકોનોમીની વાત કરે […]

Ahmedabad Gujarat
budget 16 Union budget 2020/ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા- સરકાર 5  ટ્રિલિયન ડોલરની ઇકોનોમીની વાત કરે છે તે માત્ર સપના જ બની રહેશે

કેન્દ્રીય બજેટને લઈને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા એ સરકાર પર પ્રહાર કર્યા હતા કે દેશમાં GDP દર સત્તા ઘટી રહ્યો છે તેમજ સામાન્ય જનતા પૈસા ખર્ચી શકે તે અંગે બજેટમાં કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી તેમજ સરકાર LIC એર ઈન્ડિયા શિક્ષણ અને આરોગ્ય નું ખાનગીકરણ કરી રહી છે સરકાર 5  ટ્રિલિયન ડોલરની ઇકોનોમીની વાત કરે છે તે માત્ર સપના જ બની બની રહેશે સાથેજ upa સરકારની તરફેણ માં કહ્યું હતું કે 10 વર્ષમાં UPA સરકાર એ રેલવેના ભાડામાં ક્યારેય વધારો કર્યો નથી તેમ કહી PPP ધોરણ ના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.