Not Set/ ૧૬ હજાર કરોડના ખર્ચે બની રહેલ પુલ અચાનક થયો ધરાશાયી

વોશિંગ્ટન અમેરિકામાં એક પુલ દુર્ઘટના સામે આવતા ૧૦ લોકોના મોત થયા છે. કોલંબિયાની રાજધાની બગોટાને એક અન્ય શહેર સાથે જાડતો ૮૪૦ ફુટની ઊંચાઈ પર એક પુલ બની રહ્યો હતો. અંદાજે ૧૬ હજાર કરોડના ખર્ચે બની રહેલ આ પુલની લંબાઈ ૧૩૩૮ ફૂટ હતી. જાકે, પુલના નિર્માણકાર્ય દરમિયાન અચાનક પુલ તુટી પડતા ૧૦થી વધુ લોકોના મોત થયા […]

World
54 1516141928 ૧૬ હજાર કરોડના ખર્ચે બની રહેલ પુલ અચાનક થયો ધરાશાયી

વોશિંગ્ટન

અમેરિકામાં એક પુલ દુર્ઘટના સામે આવતા ૧૦ લોકોના મોત થયા છે. કોલંબિયાની રાજધાની બગોટાને એક અન્ય શહેર સાથે જાડતો ૮૪૦ ફુટની ઊંચાઈ પર એક પુલ બની રહ્યો હતો.

52 1516141928 ૧૬ હજાર કરોડના ખર્ચે બની રહેલ પુલ અચાનક થયો ધરાશાયી

અંદાજે ૧૬ હજાર કરોડના ખર્ચે બની રહેલ આ પુલની લંબાઈ ૧૩૩૮ ફૂટ હતી. જાકે, પુલના નિર્માણકાર્ય દરમિયાન અચાનક પુલ તુટી પડતા ૧૦થી વધુ લોકોના મોત થયા છે.

1513222152 ૧૬ હજાર કરોડના ખર્ચે બની રહેલ પુલ અચાનક થયો ધરાશાયી

આ પુલ બનાવવાના કાર્યમાં કુલ ૭૫ મજુર કામ કરી રહ્યા હતા. જેમાંથી કેટલાકને ગંભીર ઈજા પણ થઈ છે. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડાયા છે. ઘાયલો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનુ સામે આવ્યુ છે. જેના કારણે મૃતાંક વધે તેવી પણ દહેશત વ્યક્ત કરાઈ રહી છે.

51 1516141928 ૧૬ હજાર કરોડના ખર્ચે બની રહેલ પુલ અચાનક થયો ધરાશાયી

આ દુર્ધટના સામે આવ્યા બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરુ કરી દેવામાં આવી છે. પુલના કાટમાળ નીચે દટાયેલ લોકોને બહાર કાઢીને સારવાર અર્થે ખસેડાયા છે. તેમજ અત્યારે આ દુર્ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.