Not Set/ મુઝફ્ફનગર : વરપક્ષ અને કન્યાપક્ષ વચ્ચે ચાલુ લગ્નમાં થઇ મારામારી, ૪ ઘાયલ

મુઝફ્ફનગર ઉત્તર પ્રદેશમાં લગ્ન પ્રસંગ પર વિવાદ થવાનો મામલો સામે આવ્યો છે. આ મામલો મુઝફ્ફનગરનો છે. લગ્ન દરમ્યાન ડીજે પર ગીત વગાડવા મામલે મારામારી થઇ ગઈ હતી. હરીનગર ગામમાં બે પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ ગઈ હતી. કન્યાપક્ષ અને વરપક્ષના પરિવાર વચ્ચે ડીજે પર ગીત વગાડવા મામલે મારામારી થઇ ગઈ હતી. આ મારામારીને લીધે ૪ […]

India Trending
everything wrong with wedding season મુઝફ્ફનગર : વરપક્ષ અને કન્યાપક્ષ વચ્ચે ચાલુ લગ્નમાં થઇ મારામારી, ૪ ઘાયલ

મુઝફ્ફનગર

ઉત્તર પ્રદેશમાં લગ્ન પ્રસંગ પર વિવાદ થવાનો મામલો સામે આવ્યો છે. આ મામલો મુઝફ્ફનગરનો છે. લગ્ન દરમ્યાન ડીજે પર ગીત વગાડવા મામલે મારામારી થઇ ગઈ હતી. હરીનગર ગામમાં બે પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ ગઈ હતી.

કન્યાપક્ષ અને વરપક્ષના પરિવાર વચ્ચે ડીજે પર ગીત વગાડવા મામલે મારામારી થઇ ગઈ હતી. આ મારામારીને લીધે ૪ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તેવું પોલીસે જણાવ્યું હતું.