અમદાવાદ/ અર્બન હેલ્થ સેન્ટર અને સોલા ,અસારવા સિવિલમાં આજે 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોનું વેક્સિનેશન બંધ

રાજય માં ધીમે ધીમે કોરોના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે ત્યારે 1 મે થી 18 થી વધુ વયના લોકોનો રસીકરણનો તબ્બકો  શરુ કર્યો છે  સરકારે તેમાં  યુવાનોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો . મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા ખાતે ડ્રાઇવ થ્રૂ વેક્સિન શરૂ કરવામાં આવી છે. જેનો આજે ખૂબ જ સારો પ્રતિસાદ […]

Ahmedabad Gujarat
Untitled 110 અર્બન હેલ્થ સેન્ટર અને સોલા ,અસારવા સિવિલમાં આજે 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોનું વેક્સિનેશન બંધ

રાજય માં ધીમે ધીમે કોરોના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે ત્યારે 1 મે થી 18 થી વધુ વયના લોકોનો રસીકરણનો તબ્બકો  શરુ કર્યો છે  સરકારે તેમાં  યુવાનોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો . મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા ખાતે ડ્રાઇવ થ્રૂ વેક્સિન શરૂ કરવામાં આવી છે. જેનો આજે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં  45 થી વર્ષથી વધુ ઉંમરના 1164 નાગરિકોએ સ્પોટ પર રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન લીધી હતી. આજે પણ સ્ટેડિયમ ખાતે વેક્સિન આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા ખાતે ડ્રાઇવ થ્રૂ વેક્સિન શરૂ કરવામાં આવી છે. જેનો આજે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આજે 45 થી વર્ષથી વધુ ઉંમરના 1164 નાગરિકોએ સ્પોટ પર રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન લીધી હતી.આજે  પણ સ્ટેડિયમ ખાતે વેક્સિન આપવામાં આવશે.

નીચેનાં કમ્યુનિટી હોલમાં વેક્સિન મળશે

નિકોલ, મંગલ પાંડે હોલ
આંબલી,પંડિત દીનદયાળ હોલ
બોડકદેવ, કમ્યુનિટી હોલ,વસ્ત્રાપુર
સાયન્સ સિટી, વિજ્ઞાન ભવન
પાલડી ,ટાગોર હોલ
રાણીપ ,કમ્યુનિટી હોલ
નવા વાડજ ,જોઈતારામ પટેલ ,કમ્યુનિટી હોલ