Not Set/ પારુલ યુનિવર્સીટીમાં વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર નાખ્યું એસિડ, વિધાર્થી ગંભીર રીતે ઘાયલ

વડોદરા, પારુલ યુનિવર્સીટીમાં વિદ્યાર્થી પર એસિડ એટેકનો મામલો સામે આવ્યો છે. વિધાર્થી પર એસિડ એટેક થતા સમગ્ર યુનિવર્સીટીમાં એક ભયનો માહોલ ફેલાઈ ગયો છે.  અશ્વિન નામના વિદ્યાર્થી નવશાદ નામના વિદ્યાર્થીએ એસિડ નાખ્યું હોવાનું બહાર આવ્યું છે. https://youtu.be/qOaZiAnhIlo મળતી માહિતી મુજબ કેમિસ્ટ્રીની લેબમાં સાથી વિદ્યાર્થ એ જ એસિડ નાખ્યું હતું. વિધાર્થીએ મોઢા પર બે વખત એસિડ […]

Top Stories Gujarat Vadodara Videos
mantavya 187 પારુલ યુનિવર્સીટીમાં વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર નાખ્યું એસિડ, વિધાર્થી ગંભીર રીતે ઘાયલ

વડોદરા,

પારુલ યુનિવર્સીટીમાં વિદ્યાર્થી પર એસિડ એટેકનો મામલો સામે આવ્યો છે. વિધાર્થી પર એસિડ એટેક થતા સમગ્ર યુનિવર્સીટીમાં એક ભયનો માહોલ ફેલાઈ ગયો છે.  અશ્વિન નામના વિદ્યાર્થી નવશાદ નામના વિદ્યાર્થીએ એસિડ નાખ્યું હોવાનું બહાર આવ્યું છે.

https://youtu.be/qOaZiAnhIlo

મળતી માહિતી મુજબ કેમિસ્ટ્રીની લેબમાં સાથી વિદ્યાર્થ એ જ એસિડ નાખ્યું હતું. વિધાર્થીએ મોઢા પર બે વખત એસિડ નાખ્યું હતું. એસિડ નાખતા મોઢું અને ગળાનો ભાગ બળી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલ વિદ્યાર્થીને પારુલ હોસ્પિટલમાં જ સારવાર અપાઈ હતી,જયારે ઘટનામાં લેબ આસિસ્ટન્ટ પણ ઘવાયા હતો. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.