Not Set/ #Video/ આણંદ SP સાથે મંતવ્ય ન્યૂઝની Exclusive મુલાકાતમાં શું જાણકારી આવી સામે…

દેશભરમાં લોકડાઉન લાગુ છે. જોકે, લોકડાઉનનો અમલ દેશભરમાં કરાવવો પડી રહ્યો છે. લોકડાઉનની સ્થિતિમાં પોલીસની કામગીરી કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સાથે કોરોના કાળમાં અનેક ગણી વધી ગઇ હોવનું પણ વિદિત છે. જ્યારે લોકડાઉનમાં પોલીસની ભૂમીકાની વાત છે, ત્યારે આણંદ જીલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અને ગ્રાઉન્ડ હકીકતો સાથેનો ચિતાર લેવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોચી હતી, આણંદનાં SPની ખાસ મુલાકાતે, આવો […]

Gujarat Others
a0dbdb3bd6fa2574a14cbdd049f448a6 #Video/ આણંદ SP સાથે મંતવ્ય ન્યૂઝની Exclusive મુલાકાતમાં શું જાણકારી આવી સામે...

દેશભરમાં લોકડાઉન લાગુ છે. જોકે, લોકડાઉનનો અમલ દેશભરમાં કરાવવો પડી રહ્યો છે. લોકડાઉનની સ્થિતિમાં પોલીસની કામગીરી કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સાથે કોરોના કાળમાં અનેક ગણી વધી ગઇ હોવનું પણ વિદિત છે. જ્યારે લોકડાઉનમાં પોલીસની ભૂમીકાની વાત છે, ત્યારે આણંદ જીલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અને ગ્રાઉન્ડ હકીકતો સાથેનો ચિતાર લેવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોચી હતી, આણંદનાં SPની ખાસ મુલાકાતે, આવો જોઇએ શું વિગતો અને જાણકારી સામે આવી આણંદમાં કોયદો અને વ્યવસ્થા વિશે..

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન.