Not Set/ સુરત/ પાંડેસરા વિસ્તારમાં જીવના જોખમે મુસાફરીનો વીડિયો  વાયરલ

સુરત પાંડેસરા વિસ્તારમાં જોખમી મુસાફરીનો વીડિયો સામે આવ્યો છે. રીક્ષા ચાલક આગળ પાછળ ફૂલ રીક્ષામાં મુસાફરો ભર્યા હોવા છતાં પણ પાછળ મુસાફરોને લટકાવી પેસેન્જર લઈ જાય છે. તેવો વીડિયો સામે આવ્યો છે. એક તરફ સરકાર ટ્રાફિકના નવા નિયમ બનાવી દંડ વસુલવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે રીક્ષા ચાલકને કોઈ પણ પ્રકારની બીક વગર આગળ પાછળ […]

Gujarat Surat
સુરત સુરત/ પાંડેસરા વિસ્તારમાં જીવના જોખમે મુસાફરીનો વીડિયો  વાયરલ

સુરત પાંડેસરા વિસ્તારમાં જોખમી મુસાફરીનો વીડિયો સામે આવ્યો છે. રીક્ષા ચાલક આગળ પાછળ ફૂલ રીક્ષામાં મુસાફરો ભર્યા હોવા છતાં પણ પાછળ મુસાફરોને લટકાવી પેસેન્જર લઈ જાય છે. તેવો વીડિયો સામે આવ્યો છે. એક તરફ સરકાર ટ્રાફિકના નવા નિયમ બનાવી દંડ વસુલવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે રીક્ષા ચાલકને કોઈ પણ પ્રકારની બીક વગર આગળ પાછળ ફૂલ રીક્ષા મુસાફરો થી ભરી લઇ જતો દેખાઈ રહીયો છે. કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યોનુ સર્જાયા હતા. ઉલ્ખનીય છે કે કાયદાનું ઉલ્લનઘન કરતા રિક્ષા ચાલક સામે કોઈ નક્કર કારવાઈ થશે કે નહીં તે  જોવાનુ રહ્યુ.

સુરત પાંડેસરા વિસ્તારમાં જોખમી મુસાફરી નો વીડિયો સામે આવ્યો છે રીક્ષા ચાલક આગળ પાછળ ફૂલ રીક્ષા માં મુસાફરો ભર્યા છતાં પાછળ મુસાફરો ને લટકાવી પેસેન્જર લઈ જાય છે, સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓટો રિક્ષા ચાલકને કાયદાની બીક ન હોય એવી રીતે રિક્ષામાં આગળ પાછળ ફૂલ રીક્ષા મુસાફરો થી ભરી છતાં પાછળ મુસાફરો ને લટકાવી લઈ જતો વીડિયો સામે આવ્યો છે એક તરફ સરકાર ટ્રાફિકના નવા નિયમ બનાવી દંડ વસુલવાની કામગીરી કરી હોય તો છતાં રીક્ષા ચાલકને કોઈ પણ પ્રકારની બીક વગર આગળ પાછળ ફૂલ રીક્ષા મુસાફરો થી ભરી લઇ જતો દેખાઈ રહ્યો છે.  કોઈ મોટી દુર્ઘટના ને આમંત્રણ આપતા હોય તેમ દ્રશ્યો  નજરે પડી રહ્યા છે. Rto અને ટ્રાફિક પોલીસ નીં કોઈ બીક ન હોય તેમ કાયદાનું ઉલ્લનઘન કરતા રિક્ષા ચાલક સામે કોઈ નક્કર કાર્યવાહી  થાય કે નહીં આવે એ જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.