Technology/ 5000 રુપિયા સુધી સસ્તામાં મળી રહ્યો છે Vivoનો આ ફોન, જાણો ક્યા મળી રહ્યું છે તગડુ ડિસ્કાઉન્ટ

જો તમે નવો વીવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ યોગ્ય સમય છે. ખરેખર, વીવો કાર્નિવલ સેલનું આયોજન ઇ-કોrમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર કરવામાં આવ્યું છે. આ સેલ 6 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને 9 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ વેચાણ દરમિયાન ગ્રાહકોને વીવો ફોનમાં ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ યાદીમાં વિવો વી […]

Tech & Auto
vivo carnival 5000 રુપિયા સુધી સસ્તામાં મળી રહ્યો છે Vivoનો આ ફોન, જાણો ક્યા મળી રહ્યું છે તગડુ ડિસ્કાઉન્ટ

જો તમે નવો વીવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ યોગ્ય સમય છે. ખરેખર, વીવો કાર્નિવલ સેલનું આયોજન ઇ-કોrમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર કરવામાં આવ્યું છે. આ સેલ 6 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને 9 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ વેચાણ દરમિયાન ગ્રાહકોને વીવો ફોનમાં ડિસ્કાઉન્ટ મળી શકે છે.

vivo S1 Pro | vivo Bangladesh

આ યાદીમાં વિવો વી 20 પ્રો અને વીવો વી 20 સાથે 20 Vivo VS1 Pro અને Vivo Y51 ફોનનો સમાવેશ થાય છે.

19 मार्च तक Amazon पर Vivo की सेल, यहां देखें बेस्ट डील्स - Technology AajTak

આ સેલમાં વી20 એમેઝોન પર 24,990 રૂપિયાની શરુઆતી કિંમતે વેચાઇ રહ્યો છે. આના પર પણ, ગ્રાહકો જૂના સ્માર્ટફોનનું એક્સચેન્જ કરી શકે છે અને 2,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

એમેઝોન પર 32 એમપી સેલ્ફી કેમેરા સાથે વી 20 એસઇ 20,990 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. ગ્રાહકો જૂના ફોનને એક્સચેનેજ કરીને 2,000 રૂપિયાનું વધારાની ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

Vivo Y51 launched in India

ડ્યુઅલ સેલ્ફી કેમેરાવાળા વી 19 એમેઝોન સેલમાં 24,990 રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ છે. જુના ફોનને એક્સચેન્જ કરીને ગ્રાહકો 5000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

Amazon पर Vivo की सेल, करें 13,700 रुपये तक की बचत - vivo carnival sale on amazon india these are top offers ttec - AajTak

સેલમાં 5000 એમએએચની બેટરી સાથે વાય 50 પર એક્સચેન્જ હેઠળ 2,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોન એમેઝોન પર 16,490 રૂપિયામાં લિસ્ટેડ છે. વાય 30 પર એક્સચેન્જ હેઠળ 1,5000 રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે..