Not Set/ નોટનાં બદલામાં વોટ માંગતી કોંગ્રેસ પર અસદુદ્દીન ઓવૈસીએ આ રીતે કસ્યો જોરદાર તંજ

AIMIMનાં ચીફ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી પોતાની વાત કહેવાની આગવી છટાને કારણે પ્રખ્યાત છે. અને હાલમાં જ તેમણે કોંગ્રેસ પર રમુજ સાથે ગંભીર ટકોર કરી છે. અસદુદ્દીન ઓવૈસી દ્વારા આ વાત ચૂંટણીમાં પાર્ટીઓ જનતાનાં રોકડ પૈસા અને ભેટો આપી પોતાનાં માટે વોટીંગ કરવાનું કહેતી હોય છે, તે મામલે કોંગ્રેસ પર તંજ કસ્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ […]

Top Stories India
owaisi નોટનાં બદલામાં વોટ માંગતી કોંગ્રેસ પર અસદુદ્દીન ઓવૈસીએ આ રીતે કસ્યો જોરદાર તંજ

AIMIMનાં ચીફ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી પોતાની વાત કહેવાની આગવી છટાને કારણે પ્રખ્યાત છે. અને હાલમાં જ તેમણે કોંગ્રેસ પર રમુજ સાથે ગંભીર ટકોર કરી છે. અસદુદ્દીન ઓવૈસી દ્વારા આ વાત ચૂંટણીમાં પાર્ટીઓ જનતાનાં રોકડ પૈસા અને ભેટો આપી પોતાનાં માટે વોટીંગ કરવાનું કહેતી હોય છે, તે મામલે કોંગ્રેસ પર તંજ કસ્યો છે.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કોંગ્રેસના લોકો પાસે ઘણા પૈસા છે. પૈસા જો કોંગ્રેસ તમને આપી રહી છે, તો તે તેમની પાસેથી લો. તમે મારા કારણે તે મેળી રહ્યા છે. પરંતુ મત તો ફક્ત મને જ  આપો. જો તેઓ તમને (પૈસા) આપી રહ્યા હોય તો તે લો તેમા કોઇ મને વાંધો નથી. અચ્છા આ કહેવાની સાથે સાથે અસદુદ્દીન ઓવૈસીએ વ્યંગ કરતા કોંગ્રેસને કહ્યું છે કે, હું કોંગ્રેસને દર(પૈસાની માત્રા) વધારવાનું કહું છું, મારી કિંમત માત્ર 2000 રૂપિયા નથી. હું તેના કરતા વધુ મૂલ્યવાન છું.

આમ અસદુદ્દીન ઓવૈસી દ્વારા હૈદરાબાદમાં આ રીતે કોંગ્રેસ પર માર્મીક ટકોરો કરી તંજ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કે, કોંગ્રેસ લોકો પાસેથી નોટનાં બદલામાં વોટ માંગી રહી છે.

અસદુદ્દીન ઓવૈસી, એઆઈએમઆઈએમ: કોંગ્રેસના લોકો પાસે ઘણા પૈસા છે, તે તેમની પાસેથી લો. તમે મારા કારણે તે મેળવશો. ફક્ત મને મત આપો. જો તેઓ તમને (પૈસા) આપી રહ્યા હોય તો તે લો. હું કોંગ્રેસને દર વધારવાનો કહું છું, મારી કિંમત માત્ર 2000 રૂપિયા નથી. હું તેના કરતા વધુ મૂલ્યવાન છું

અસદુદ્દીન ઓવૈસી, એઆઈએમઆઈએમ: કોંગ્રેસના લોકો પાસે ઘણા પૈસા છે, તે તેમની પાસેથી લો. તમે મારા કારણે તે મેળવશો. ફક્ત મને મત આપો. જો તેઓ તમને (પૈસા) આપી રહ્યા હોય તો તે લો. હું કોંગ્રેસને દર વધારવાનો કહું છું, મારી કિંમત માત્ર 2000 રૂપિયા નથી. હું તેના કરતા વધુ મૂલ્યવાન છું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.