Not Set/ અમદાવાદમાં કોરોના બેકાબુ, સિવિલ હોસ્પિટલ આગળ એમ્બ્યુલન્સ ની લાંબી લાઈનો જુઓ વિડીયો

ગુજરાતમાં કોરોના કેસ રોકેટ ગતિએ વધતા જોવા મળી રહ્યા છે.લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધતું જ જોવા મળે છે .સાથે  લોકો પણ મોટા પ્રમાણમાં મૃત્યુ પામતાં જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ની આગળ ન ગાહની શકાય તેવી એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળી હતી.જે ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે જુઓ તમે પણ આ વિડીયો

Ahmedabad Gujarat
Untitled 75 અમદાવાદમાં કોરોના બેકાબુ, સિવિલ હોસ્પિટલ આગળ એમ્બ્યુલન્સ ની લાંબી લાઈનો જુઓ વિડીયો