રાશિફળ/ સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે

જાણો, આ સપ્તાહ તમારા જીવનમાં કેવા ફેરફારો લઈને આવ્યું છે!

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 06 13T202525.887 સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

સાપ્તાહિક રાશીભવિષ્ય

(તા. ૧૪-૦૬-૨૦૨૪ થી ૨૦-૦૬-૨૦૨૪ સુધી )

મેષ:   દરેક કાર્યમાં જીવનસાથીના સહયોગ મળશે.

ભાગ્યોદયથી નવા અવસર મળશે.

બિજનેસમં ભાગીદારના સહયોગ મળશે.

પ્રાપર્ટીનો કામ પણ સારી રીતે પૂરા થાય.

ઉપાય :       દરરોજ “ૐ નમો નારાયણ” નો 11 વાર જાપ કરો.

 

વૃષભ: નવી ઉમંગની સાથે અઠવાડિયાની શરૂઆત કરશે.

પ્રોફેશનક કાર્યમાં તમારા મન વધારે લાગશે.

પરિવારની સાથે ફરવાના કાર્યક્રમ બનવાની શકયતા છે.

મન ગમતાં કામ પૂર્ણ થાય.

ઉપાય : દરરોજ “ઓમ ભૈરવાય નમઃ” નો 24 વાર જાપ કરો.

 

મિથુન: આ અઠવાડિયા તમારા કાર્યમાં પ્રગતિ થશે

ભાગ્યના સારું સાથ મળશે.

ધંધાકીય ક્ષેત્રમાં ગતિવિધિ ધીમે-ધીમે તજ થશે .

પરિવાર પર ખર્ચની માત્રા વધશે.

ઉપાય : દરરોજ “ઓમ બુધાય નમઃ” નો 108 વાર જાપ કરો.

 

કર્ક : આ અઠવાડિયા તમને આનંદ અને માનસિક ખુશી આપશે.

વધારે સમય તમે રોમાંટિક મૂડમાં રહેશો.

કોઈ ખાસ માણસ સાથે મુલાકાત થાય.

તમે કલ્પનાની દુનિયામાં વધારે રહેશો.

ઉપાય : શનિ ગ્રહ માટે શનિવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.

 

સિંહ : તમારા સ્વાસ્થય સંબંધી શિકાયત થઈ શકે છે.

તમારા આળસ અને સુસ્સ્તીની માત્રા વધારે રહેશે.

પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠાની હાની થાય.

કોઈ કાર્યમાં આળસ આવે.

ઉપાય : દરરોજ “ઓમ ભાસ્કરાય નમઃ” નો 19 વાર જાપ કરો..

 

કન્યા : વર્તમાન સમયમાં તમને વાણીથી લાભ થશે.

કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં તમે લોકોને સંબોધિત કરશો.

લોકો પર તમારો પ્રભાવ પડે.

સેલ્સ અને માર્કેટિંગથી સંકળાયેલાને લક્ષ્ય પૂરા થાય.

ઉપાય : દરરોજ “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો 41 વાર જાપ કરો..

 

તુલા : તમારા માટે શુભ સમય સિદ્ધ થશે.

ક્રોધ અને ગુસ્સાના કારણ કોઈની સાથે સંબંધ બગડશે.

ઈચ્છિત કામમાં અડચણ આવે.

તમારા આવેશ અને ગુસ્સાના કારણે પ્રિયપાત્ર સામેં કાબૂમાં રાખો.

ઉપાય : મંગળવાર ના દિવસે વૃદ્ધો ને દાન કરો.

 

વૃશ્ચિક : તમને સંતાન અને અધ્યયન સંબંધી શુભ ફળ પ્રદાન થશે.

જમીન, મકાન, વાહનના વિષયમાં પણ શુભ ફળદાયી રહેશે.

શરૂઆતના દિવસોમાં આવકમાં વધારો રહેશે.

ઉપાય : દરરોજ “ઓમ મંગલાય નમઃ” નો 41 વાર જાપ કરો..

 

ધન : અઠવાડિયું નોકરીયાત લોકો માટે અનૂકૂળ રહેશે.

સાર્વજનિક જીવનમાં લોકો તમારું અહિત કરવાના પ્રયાસ કરશે

અજાણી વ્યક્તિઓથી સાવધાન રહો.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો..

 

મકર : શરૂઆતમાં નાની યાત્રાના યોગ છે.

ભાગ્યનો ઉત્તમ સાથ મળશે.

વાહન ચલ્લાવતા સમયે ધ્યાન રાખવું.

કોઈની સાથે વાદ વિવાદમાં ન પડવું.

ઉપાય : કેતુ ગ્રહ માટે મંગળવાર ના દિવસે યજ્ઞ-હવન કરો..

 

કુંભ : આ સમયે તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

આર્થિક લાભ થશે.

કોઈથી પૈસા લેવું હોય તો તેમનો સમાધાન થશે.

નોકરીમાં કામ કરતા લોકોને ફાયદો થશે.

ઉપાય : શનિવાર ના દિવસે વૃદ્ધો ને કપડાં નું દાન કરો.

 

મીન : આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે.

તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે.

પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે.

યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ ને કપડાં નું દાન કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બુધવારના દિવસે આ ઉપાય અજમાવાથી આર્થિક સંકટ દૂર થશે

આ પણ વાંચો: ધન લાભ માટે આ ઉપાયો જરૂર અજમાવો, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરો

આ પણ વાંચો: પુરી ધામમાં હનુમાનજી બેડીઓમાં કેમ બંધાયેલા છે….