wedding card/ લગ્નની કંકોત્રી કેવી હોવી જોઈએ, જાણો વિશેષ નિયમો

લગ્નમાં કંકોત્રીનું વિશેષ મહત્વ હોય છે. વિવાહ બાદ નવા જીવનની શરૂઆત થતી હોય છે. સાથે જવાબદારીઓનું પણ વહન કરવાનું હોય છે.પરંતુ આજકાલ કંકોત્રી એ ફેશન બની ગઈ………..

Trending Religious Tips & Tricks Lifestyle
Image 2024 05 12T114856.306 લગ્નની કંકોત્રી કેવી હોવી જોઈએ, જાણો વિશેષ નિયમો

Vastu: લગ્નમાં કંકોત્રીનું વિશેષ મહત્વ હોય છે. વિવાહ બાદ નવા જીવનની શરૂઆત થતી હોય છે. સાથે જવાબદારીઓનું પણ વહન કરવાનું હોય છે.પરંતુ આજકાલ કંકોત્રી એ ફેશન બની ગઈ છે. ઘણા લોકોને ખબર હોતી નથી કે તેના પર કયો રંગ શુભ કહેવાય. તો જાણો વિશેષજ્ઞ શું કહે છે.

કંકોત્રી હંમેશા લાલ કે પીળા રંગની હોવી જોઈએ. તે સિવાયના રંગો વાપરવા નહીં. તેના ચાર ખૂણા હોવા જોઈએ. જે સુખ, સમૃદ્ધિ, ખુશહાલી, સૌભાગ્યનું પ્રતિક ગણાય છે.

Weddings, Indian Wedding Planning Online - WedMeGood

દુલ્હા-દુલ્હનનો ફોટો ના હોવો જોઈએ. જેનાથી નજરદોષ લાગે છે. આવું કરવાથી કપલનું લગ્નજીવન મુશ્કેલીમાં મૂકાય છે.

Premium Vector | Indian wedding invitation card with couple character and  venue details in front and back view. | Indian wedding invitation cards,  Indian wedding invitations, Indian wedding invitation card design

કંકોત્રી હંમેશા આછા રંગની હોવી જોઈએ. તેના પર પરિજનોના નામ ઘાટા રંગથી ન લખવા જોઈએ. સૌપ્રથમ કાર્ડ ભગવાન ગણેશને અર્પણ કરવું. જેથી માંગલિક કાર્યમાં બાધા ન આવે.

Ganesh Ji Design Wedding Card, Indian Wedding Card by Indian Wedding Market  | IWM-9135 (Pack of 100pcs.) : Amazon.in

ગણેશજી નૃત્ય કરતા હોય તેવા ન હોવા જોઈએ. આવી પ્રતિકૃતિ વિક્ષોભ ઉત્પન્ન કરે છે.. રાધા-કૃષ્ણના ફોટા પણ ન છપાવવા જોઈએ.

 



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ  વાંચો:ઈર્ષ્યા કરનારાઓમાં 5 સંકેત દેખાય છે, કેવી રીતે રહેશો સચેત

આ પણ  વાંચો:આ 5 ઉપાયોથી પગમાં સોજાથી મળશે રાહત, તમને તરત જ મળશે રાહત

આ પણ  વાંચો:ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા કરો આ મસાલાનું સેવન, શરીરની તજા ગરમી કરશે દૂર