ગાંધીનગર/ ગુજરાતને નવી પાંચ મહાનગરપાલિકા કયારે મળશે જુઓ 100 % માહિતી!

બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે આ નિર્ણય લેવાયો કે, હવે નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે.

Gandhinagar Top Stories Gujarat
Untitled 166 4 ગુજરાતને નવી પાંચ મહાનગરપાલિકા કયારે મળશે જુઓ 100 % માહિતી!

રાજ્યની ભૂપેન્દ્ર સરકારે નવી મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે. બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વધુ પાંચ શહેરોને મનપા આપવાને લીલીઝંડી આપી દેવાઈ છે.  જો કે, આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરાઈ નથી. સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ સમાચાર અફવા છે.

આપને જણાવી દઈએ કે, બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે આ નિર્ણય લેવાયો કે, હવે નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે. નવી અસ્તિત્વમાં આવનારી 5 મનપા સાથે રાજ્યમાં કુલ 13 મનપા બનશે. જો,કે આ વાત સમગ્ર રાજ્યમાં આગની જેમ ફેલાવા લાગી હતી. પરંતુ બાદમાં સરકારે તેની સ્પષ્ટતા કરી હતી કે, આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી. 5 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાના સમાચાર ખોટા છે. આ અફવા છે, તેના પર ધ્યાન ન આપવું.

 શહેરી વિકાસ વિભાગના સચિવ અશ્વિની કુમારે આ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરાઈ નથી. આ સમાચાર એક અફવા છે.

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે રહેશે વરસાદ, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો

આ પણ વાંચો:સુરતમાં 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજ દોઢ મહિનામાં જ બેસી ગયો,બ્રિજ સેલની પોલ ખોલી દીધી

આ પણ વાંચો:સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ જળમગ્ન બન્યા મેયરે ઉતરવું પડ્યું મેદાનમાં

આ પણ વાંચો:ગુજરાતમાં આગળ વધતી મેઘમહેરઃ 154 તાલુકામાં ભારે વરસાદ

આ પણ વાંચો:વિજય રૂપાણી અને નીતિન પટેલ જઈ શકે છે રાજ્યસભા, જયશંકરને ગુજરાતમાંથી વધુ એક તક