Indepedence day confusion/ આ વખતનો સ્વતંત્રતા દિન કયો, 76મો કે 77મો, ગૂંચવાડો દૂર કરો

દર વર્ષે સ્વતંત્રતા દિન આવે ત્યારે દેશના લોકોમાં તેને લઈને ગૂંચવાડો જોવા મળે છે કે આ વખતનો સ્વતંત્રતા દિન કહ્યો છે. આનો જવાબ સરળ છે. ઉદાહરણ તરીકે 75મો, 76મો કે 77મો. લોકો આને વર્ષ 1947થી ગણવાનું શરૂ કરે છે, જેથી એ સ્પષ્ટ થઈ શકે કે આ વર્ષે કયો સ્વતંત્રતા દિવસ છે

Top Stories Gujarat
Independence day celebration આ વખતનો સ્વતંત્રતા દિન કયો, 76મો કે 77મો, ગૂંચવાડો દૂર કરો

નવી દિલ્હીઃ દર વર્ષે સ્વતંત્રતા દિન આવે Independence day confusion ત્યારે દેશના લોકોમાં તેને લઈને ગૂંચવાડો જોવા મળે છે કે આ વખતનો સ્વતંત્રતા દિન કહ્યો છે. આનો જવાબ સરળ છે. ઉદાહરણ તરીકે 75મો, 76મો કે 77મો. લોકો આને વર્ષ 1947થી ગણવાનું શરૂ કરે છે, જેથી એ સ્પષ્ટ થઈ શકે કે આ વર્ષે કયો સ્વતંત્રતા દિવસ છે, પરંતુ આ વર્ષે અમે તમારી આ મૂંઝવણને સંપૂર્ણપણે દૂર કરીશું.

વર્ષને લઇને લોકોમાં કન્ફ્યૂઝન

ખરેખરમાં, વર્ષ માટે લોકોએ સ્વતંત્રતા દિવસ 2023ની તૈયારીઓ Independence day confusion શરૂ કરી દીધી છે, પરંતુ દર વર્ષે એક મૂંઝવણ રહે છે. એ જ રીતે આ વર્ષે પણ એક મૂંઝવણ છે કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ કયો છે. લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ 76મો છે કે 77મો ?

આ વર્ષે સ્વતંત્રતા દિવસ 76મો કે 77મો ?

આપણા ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદી Independence day confusion  મળી હતી. આ વર્ષે એટલે કે 2023માં ભારત આઝાદીના 76 વર્ષ પૂર્ણ કરશે. અમે આ વર્ષે 2023માં 77મો સ્વતંત્રતા દિવસ ઉજવીશું. ઘણીવાર લોકો આ સવાલ ફસાઈ જાય છે અને ખોટા વર્ષને અભિનંદન આપે છે.

ગયા વર્ષે (2022) મનાવાયો હતો 76મો સ્વતંત્રતા દિવસ –

ગયા વર્ષે ભારતને આઝાદ થયાને 75 વર્ષ થયાં, જ્યારે આપણે 76મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. એવી જ રીતે આ વર્ષે ભારતને આઝાદી મળ્યાને 76 વર્ષ થશે, તેથી 15 ઓગસ્ટ, 2023એ આપણે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવીશું.

 

આ પણ વાંચોઃ ઉડતા કચ્છ!/કચ્છની દરિયાઇ સીમામાંથી ચરસ મળવાનો સિલસિલો યથાવત, BSFએ જખૌ કિનારેથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યા

આ પણ વાંચોઃ Gujarat Youth-Kidnapping/આફ્રિકામાં ગુજરાતી યુવકનું અપહરણ, ગુજરાતની જૂનાગઢ પોલીસે પરત અપાવ્યો દીકરો

આ પણ વાંચોઃ Tiranga Yatra-Amit shah/‘મારી માટી મારો દેશ’ હેઠળની તિરંગા યાત્રામાં અમિત શાહ

આ પણ વાંચોઃ સુરત/સોપારી અને કાળા મરીનો ઓર્ડર લઈ પૂરતો માલ નહીં આપી છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયા

આ પણ વાંચોઃ tiranga yatra/અમદાવાદમાં અમિત શાહની તિરંગા યાત્રા, HMએ ભગતસિંહ, ખુદીરામ બોજ જેવા અનેક વીરોને યાદ કર્યા