Not Set/ ખેડા/ લંપટ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કોણ કરશે..?

ખેડાના સરસવણી ગામની પ્રાથમિક શાળાના બાળકો અને વાલીઓએ શિક્ષિકા સાથે અણછાજતું વર્તન કરનારા માથાભારે શિક્ષક સામે પગલા લેવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. આ માથાભારે શિક્ષકે એક શિક્ષિકા સાથે ખરાબ વર્તન કરતા શિક્ષિકાએ તેને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અને ત્યાર બાદ બંનેની ત્યાંથી બદલી કરવામાં આવી હતી. પરંતુ આ […]

Gujarat Others
krishna 12 ખેડા/ લંપટ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કોણ કરશે..?

ખેડાના સરસવણી ગામની પ્રાથમિક શાળાના બાળકો અને વાલીઓએ શિક્ષિકા સાથે અણછાજતું વર્તન કરનારા માથાભારે શિક્ષક સામે પગલા લેવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. આ માથાભારે શિક્ષકે એક શિક્ષિકા સાથે ખરાબ વર્તન કરતા શિક્ષિકાએ તેને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અને ત્યાર બાદ બંનેની ત્યાંથી બદલી કરવામાં આવી હતી.

પરંતુ આ લંપટ શિક્ષક દ્વારા ઉલટા ચોર કોટવાલ કો ડાંટેની માફક પોતાની સામે કરાયેલી કાર્યવાહીના વિરોધમાં ઉપવાસ કરી તંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિદ્યાર્થી અને વાલીઓએ ખેડાના કલેક્ટરને મળી આ લંપટ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહીની  માંગ કરી હતી. અને આ લંપટ શિક્ષકનો શિક્ષિકાને હાથે મેથીપાક ખાતો વિડીઓ પણ બતાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.