Glamour/ ટોપલેસ થઈ પ્રિયા પ્રકાશ વારિયર, તસવીર જોઈને ફેન્સ બોલ્યા, “કોઈ તો રોક લો “

અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની તસવીરો અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

Trending Entertainment
A 28 ટોપલેસ થઈ પ્રિયા પ્રકાશ વારિયર, તસવીર જોઈને ફેન્સ બોલ્યા, "કોઈ તો રોક લો "

અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની તસવીરો અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ પ્રિયાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.આ તસવીરોમાં પ્રિયા ટોપલેસ જોવા મળી રહી છે. ફોટામાં જોઇ શકાય છે કે પ્રિયાના વાળ તેના આખા ચહેરા પર છૂટાછવાયા છે, જે તેના લુકને વધુ સુંદર બનાવી રહ્યા છે.

એક યુઝરે તેની આ તસ્વીરને જોઈને કમેન્ટ કરી છે કે, “તમારી આ અદા મારી નાખશે.” બીજા એક યુઝરે કમેન્ટ કરી છે કે, “કોઈ તો રોક લો”. ત્યાં જ બીજા એક યુઝરે લખ્યું- તમે કમાલ લાગી રહ્યા છો.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :માથા પર પાટો બાંધીને સામે આવી કરણ મેહરાની પત્ની, અફેર સહિત લગાવ્યા આ ગંભીર આરોપ

તેની આ તસ્વીર પર અમુક જ કલાકોમાં 2 લાખથી વધારે લાઈક્સ આવી રહ્યા છે. પ્રિયા પ્રકાશનો આ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેણે આ તસ્વીર પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે તેણે આ તસ્વીર જાતે જ ક્લિક કરી છે.

આ પણ વાંચો : નરગિસની જન્મજયંતિ પર સંજય દત્તે  ભાવુક પોસ્ટ શેર કરી કહ્યું, – તમારા જેવું કોઈ નહીં

આપને જણાવી દઈએ કે પ્રિયા ભૂતકાળમાં તેની આગામી તેલુગુ ફિલ્મ ‘ક્રેક’ વિશે ચર્ચામાં હતી. તે આ ફિલ્મથી તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ મૂવીમાં તે અભિનેતા નીતિનની સાથે જોવા મળશે. તાજેતરમાં જ તેની ફિલ્મ ‘ક્રેક’ના શૂટિંગનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પ્રિયા ફિલ્મ ‘ક્રેક’ ના ગીતનું શૂટિંગ કરી રહી હતી.

આ પણ વાંચો :4 મહિના ઇંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થશે ટીમ ઇન્ડિયા, પરિવારને સાથે જવાની મંજૂરી

kalmukho str ટોપલેસ થઈ પ્રિયા પ્રકાશ વારિયર, તસવીર જોઈને ફેન્સ બોલ્યા, "કોઈ તો રોક લો "