વિવાદ/ બોલીવુડ એક્ટર રણદીપ હુડ્ડા આ મહિલા નેતા પર જાતિવાદી કોમેન્ટ કરતા એવું શું બોલ્યા કે પછી…

દેશમાં અનેકવાર કોઈ મોટા લીડર, અભિનેતા કે કોઈ મોટી વ્યક્તિ વિષે લોકો ક્યારેય એવી કોમેન્ટ કરતા હોય છે કે, તેના પછી તેમને ટ્રોલ પણ થવું પડતું હોય છે અને ક્યારેક તો માંફી પણ માંગવી પડતી હોય છે.

Trending Entertainment
A 360 બોલીવુડ એક્ટર રણદીપ હુડ્ડા આ મહિલા નેતા પર જાતિવાદી કોમેન્ટ કરતા એવું શું બોલ્યા કે પછી...

દેશમાં અનેકવાર કોઈ મોટા લીડર, અભિનેતા કે કોઈ મોટી વ્યક્તિ વિષે લોકો ક્યારેય એવી કોમેન્ટ કરતા હોય છે કે, તેના પછી તેમને ટ્રોલ પણ થવું પડતું હોય છે અને ક્યારેક તો માંફી પણ માંગવી પડતી હોય છે.

આ જ પ્રકારનો અનુભવ બોલીવુડ એક્ટર રણદીપ હુડ્ડાને થયો છે, જ્યાં તેઓએ દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો માયાવતી વિરુદ્ધ જાતિવાદી કોમેન્ટ કરી છે, જેના પર લોકો ભડકી ઉઠયા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે, રણદીપ હુડ્ડા દર્શકોને કહી રહ્યા છે કે, તે તેમને એક ‘ડર્ટી જોક’ સંભળાવવાં ઇચ્છે છે, વીડિયો માયાવતી 2 બાળકોની સાથે જઇ રહી છે. આ દરમિયાન એક વ્યક્તિ તેને પુછે છે કે, આ બાળકો જોડકા છે? તો માયાવતીએ કહ્યું કે, ના એક ચાર વર્ષનો છે અને બીજો આઠ વર્ષનો છે.

શું છે વીડિયોમાં

આ વીડિયોમાં એક્ટર સામે દર્શકો બેઠા છે અને કહે છે કે તે તેમને એક ડર્ટી જોક સંભળાવવા માંગે છે. વીડિયોમાં તે કહે છે કે માયાવતી 2 બાળકો સાથે જઇ રહી છે અને તે બાદ કોઇ વ્યક્તિ તેને પૂછે છે કે આ બાળકો જુડવા છે, તો માયાવતી કહે છે કે ના એક 4 અને બીજો 8 વર્ષનો છે. આ વાત સુધી વાંધો નહોતો પરંતુ તે બાદ કહેલી વાતને લઇને લોકો ભડક્યા છે.

ઉત્તરપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રીના પોતાના સમર્થકો છે જે તેને આયરન લેડી તરીકે ઓળખે છે અને પોતાના રાજ્યમાં પોતાના દમ પર સરકાર બનાવવાનો દમ રાખે છે. આવામાં રણદીપનો આ મજાક ભારે પડી શકે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો રણદીપ હુડ્ડાએ હાલમાં જ સલમાન ખાનની સાથે રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇમાં નજર આવ્યો હતો. તેમાં તે વિલન હતો.

sago str 29 બોલીવુડ એક્ટર રણદીપ હુડ્ડા આ મહિલા નેતા પર જાતિવાદી કોમેન્ટ કરતા એવું શું બોલ્યા કે પછી...