Not Set/ “શપથની વિચક્ષણ પળો” – રામદાસ અઠાવલેએ “ઇશ્વર કે ગોડ”નાં નામે ન લીધા શપથ !!!

જ્યારે વાત “શપથની વિચક્ષણ પળો”ની કરવામા આવતી હોચ તો આ ક્ષણે રામદાસ અઠવલે દ્રારા લેવામાં આવેલ શપથની પળો કેમ રહી જાઇ. જી હા 43માં ક્રમે શપથ લેવા માટે રાજ્યસભાનાં સાંસદ એવા રામદાસ અઠાવલેનું નામ જાહેર કરવામાં આવ્યું અને રામદાસ અઠાવલે ડાયેસ પર શપથ ગ્રહણ કરવા માટે મહામહિમ સામે ઉપસ્થિત થઇ ગયા. પરંતુ બાકીનાં એ જે […]

Top Stories India
ramadas athawale "શપથની વિચક્ષણ પળો" - રામદાસ અઠાવલેએ "ઇશ્વર કે ગોડ"નાં નામે ન લીધા શપથ !!!

જ્યારે વાત “શપથની વિચક્ષણ પળો”ની કરવામા આવતી હોચ તો આ ક્ષણે રામદાસ અઠવલે દ્રારા લેવામાં આવેલ શપથની પળો કેમ રહી જાઇ. જી હા 43માં ક્રમે શપથ લેવા માટે રાજ્યસભાનાં સાંસદ એવા રામદાસ અઠાવલેનું નામ જાહેર કરવામાં આવ્યું અને રામદાસ અઠાવલે ડાયેસ પર શપથ ગ્રહણ કરવા માટે મહામહિમ સામે ઉપસ્થિત થઇ ગયા. પરંતુ બાકીનાં એ જે પ્રકારે શપથ લઇને ચીલો ચિતર્યો હતો તે અઠાવલેએ ધ્વસ્ત કરતા અને બધાને આશ્ચર્યમાં નાખી દેતા  રામદાસ અઠાવલે દ્રારા ઇશ્વર કે ગોડનાં નામે  શપથ લેવામાં ન આવ્યા. 

43 "શપથની વિચક્ષણ પળો" - રામદાસ અઠાવલેએ "ઇશ્વર કે ગોડ"નાં નામે ન લીધા શપથ !!!

જો રામદાસ અઠાવલે દ્રારા ઇશ્વર કે ગોડનાં નામે  શપથ લેવામાં ન આવ્યા, હવે પ્રશ્ન તે થાય કે તો શપથ લીધા કોનાં નામે ? અને આપને જણવી દઇએ કે અઠાવલે ખુદ ઇશ્વર કે ગોડ દ્રારા પણ જે ગુણોને પસંદ કરવામાં આવે છે તેવા “સત્ય અને નિષ્ઠા”નાં નામે રામદાસ અઠાવલે દ્રારા પોતાનાં હોદાની ગુપ્તતાનાં શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.

જોઇલો આ વિડીયો તમને માન્યામા આવી જાશે…….