Not Set/ મેંગલુરુ : મર્ચેન્ટ શિપમાં ભરાયું પાણી, 13 ક્રૂ મેમ્બરોને બચવાયા

મેંગલુરુ, મોડી રાત્રે આશરે દોઢ વાગ્યાની આસપાસ, 13 ક્રૂ મેમ્બરોને મેંગલુરુના કાંઠા નજીક એક મર્ચેન્ટ શિપ ત્રિદેવી પ્રેમ (Hopper Dredger) માં પાણી ભરાયું હોવાને કારણે જહાજ છોડવું પડ્યું હતું. ભારતીય કોસ્ટગાર્ડના જહાજ અમર્ત્યદે તેમને લાઇફ બોટ દ્વારા બચાવ્યા છે. જ્યારે હજુ પણ  ક્રૂના અન્ય સાત સભ્યોની શોધ અને બચાવ માટેની કામગીરી ચાલુ છે. 13 crew […]

Top Stories World
aaaamahi 1 મેંગલુરુ : મર્ચેન્ટ શિપમાં ભરાયું પાણી, 13 ક્રૂ મેમ્બરોને બચવાયા

મેંગલુરુ,

મોડી રાત્રે આશરે દોઢ વાગ્યાની આસપાસ, 13 ક્રૂ મેમ્બરોને મેંગલુરુના કાંઠા નજીક એક મર્ચેન્ટ શિપ ત્રિદેવી પ્રેમ (Hopper Dredger) માં પાણી ભરાયું હોવાને કારણે જહાજ છોડવું પડ્યું હતું.

ભારતીય કોસ્ટગાર્ડના જહાજ અમર્ત્યદે તેમને લાઇફ બોટ દ્વારા બચાવ્યા છે. જ્યારે હજુ પણ  ક્રૂના અન્ય સાત સભ્યોની શોધ અને બચાવ માટેની કામગીરી ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.