Not Set/ અમદાવાદ/ એન -95 માસ્ક ન મળતા SVPના રેસિડેન્ટ ડોકટરો હડતાલ પર

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. અત્યારે અમદાવાદમાં પણ કોરોના વાઈર્સેનો રાફડો ફાટ્યો છે.  અમદાવાદમાં કોરોના પોઝિટીવની સંખ્યા ૬૦૦૦ને પાર કરી ચુકી છે. અમદાવાદ માં ખાતે આવેલી કોવીડ હોસ્પીટલમાં કાર્યરત ઘણા આરોગ્ય કર્મચારી કોરોનાની ચપેટમાં વી ચુક્યા છે. ત્યારે આજ રોજ અમદાવાદની SVP હોસ્પીટલના રેસીડેન્ટ ડોકટરો માસ્ક મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. પ્રાપ્ત વિગતો […]

Ahmedabad Gujarat
678fcd0dc06dd8d44fbf20c9a6a3349e 2 અમદાવાદ/ એન -95 માસ્ક ન મળતા SVPના રેસિડેન્ટ ડોકટરો હડતાલ પર
678fcd0dc06dd8d44fbf20c9a6a3349e 2 અમદાવાદ/ એન -95 માસ્ક ન મળતા SVPના રેસિડેન્ટ ડોકટરો હડતાલ પર

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. અત્યારે અમદાવાદમાં પણ કોરોના વાઈર્સેનો રાફડો ફાટ્યો છે.  અમદાવાદમાં કોરોના પોઝિટીવની સંખ્યા ૬૦૦૦ને પાર કરી ચુકી છે. અમદાવાદ માં ખાતે આવેલી કોવીડ હોસ્પીટલમાં કાર્યરત ઘણા આરોગ્ય કર્મચારી કોરોનાની ચપેટમાં વી ચુક્યા છે. ત્યારે આજ રોજ અમદાવાદની SVP હોસ્પીટલના રેસીડેન્ટ ડોકટરો માસ્ક મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા.

Shortage of N95 Masks Top Concern for Hospitals with COVID-19 Patients

પ્રાપ્ત વિગતો અનુસાર મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરોને એન -95 માસ્ક અપાતા તેઓ હોસ્પિટલના કાઉન્ટર પાસે હડતાલ પર ઉતરી ગયા છે. અગાઉ એસવીપીનાં 8 ડોક્ટરને એક ક્લર્ક કોરોના પોઝિટિવ થયા છે. છતાં માસ્ક અપાતા ડોકટરો હડતાલ પર ઉતરી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.