અમરેલી/ એસ.ટી.કર્મચારીઓ દ્વારા વિરોધ વિવિધ માંગને લઈને કર્મચારીઓમાં રોષ અમરેલી,સાવરકુંડલા બસ સ્ટેન્ડ ખાતે વિરોધ ધારી,બગસરા બસ સ્ટેન્ડ ખાતે વિરોધ કાળી પટ્ટી ઘારણ કરી દર્શાવ્યો રોષ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ

Breaking News