Not Set/ ખેડા જિલ્લાના અલીણા ગામમાં પતિ-પત્નીની નિર્મમ હત્યા

ખેડા જિલ્લાના અલીણા ગામમાં પતિ-પત્ની હત્યા થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે….મળતી માહિતી મુજબ શિવશક્તિ સોસાયટીમાં રહેતા દંપતીની હત્યા કરવામાં આવી છે…તિક્ષ્ણ હથિયારના ઘા મારી નિર્મમ હત્યા કરતા ચકચાર મચી છે…જેની જાણ પોલીસ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે…ત્યારે પ્રાથમિક તપાસમાં આ હત્યા અંગત અદાવાતને લઇ કરી હોવાનું બહાર આવ્યું છે….

Gujarat
vlcsnap error368 ખેડા જિલ્લાના અલીણા ગામમાં પતિ-પત્નીની નિર્મમ હત્યા