Not Set/ ગૂગલે UC Browser ને પ્લે સ્ટોરમાંથી હટાવ્યુ

ચીની ઈ-કોમર્સ દિગ્ગજ અલી બાબાના સ્વામિત્વ વાળા UC બ્રાઉઝરને ગૂગલ પ્લે સ્ટોરે પોતાના પેજ પરથી હટાવી લીધુ છે. મહત્વનું છે કે ભારતમાં ડાઉનલોડ કરવામાં આવતી એપમાં આ એપ છઠ્ઠા નંબરની એપ છે. પ્લે સ્ટોરમાં સર્ચમાં આ એપ જોવા નથી મળી રહિ. ભારતમાં ખાસ કરીને આ બ્રાઉઝર ઘણું પોપ્યુલર છે અને દુનિયાભરમાં આના 420 મિલિયન યૂઝર્સ […]

Tech & Auto
UC browser ગૂગલે UC Browser ને પ્લે સ્ટોરમાંથી હટાવ્યુ

ચીની ઈ-કોમર્સ દિગ્ગજ અલી બાબાના સ્વામિત્વ વાળા UC બ્રાઉઝરને ગૂગલ પ્લે સ્ટોરે પોતાના પેજ પરથી હટાવી લીધુ છે. મહત્વનું છે કે ભારતમાં ડાઉનલોડ કરવામાં આવતી એપમાં આ એપ છઠ્ઠા નંબરની એપ છે. પ્લે સ્ટોરમાં સર્ચમાં આ એપ જોવા નથી મળી રહિ.

ભારતમાં ખાસ કરીને આ બ્રાઉઝર ઘણું પોપ્યુલર છે અને દુનિયાભરમાં આના 420 મિલિયન યૂઝર્સ છે જેમાંથી 100 મિલિયન માત્ર ભારતમાં છે. એટલે કે 10 કરોડ ભારતીય યૂઝર વાળુ UC બ્રાઉઝરને ગૂગલે જો પ્લે સ્ટોર પરથી હટાવ્યુ છે તો તેના પાછળ જરૂર કોઈ કારણ હોઈ શકે.

મહત્વનું છે કે હવે ગૂગલ પર UC બ્રાઉઝર MINI UC BROWSER તરીકે જોવા મળશે.