Not Set/ જીતુ વાઘાણી ચૂંટણી નહીં લડે

છેલ્લા ઘણા સમયથી રાજપૂત સમાજ દ્વારા જીતુ વાઘાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે હવે જીતુ વાઘાણી ચૂંટણી નહીં લડે તેવુ જાણવા મળી રહ્યુ છે.સુત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો રાજપૂત સમાજના વિરોધ બાદ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય રાજપૂત સમાજની વોટબેન્ક ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે.તેવું સુત્રો દ્વારા જાણવા મળી […]

India
60370571 જીતુ વાઘાણી ચૂંટણી નહીં લડે

છેલ્લા ઘણા સમયથી રાજપૂત સમાજ દ્વારા જીતુ વાઘાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે હવે જીતુ વાઘાણી ચૂંટણી નહીં લડે તેવુ જાણવા મળી રહ્યુ છે.સુત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો રાજપૂત સમાજના વિરોધ બાદ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય રાજપૂત સમાજની વોટબેન્ક ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે.તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.