Not Set/ જાણો કઈ રીતે કરી શકશે ટ્રેનના યાત્રીઓ ONLINE ફરિયાદ !

રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, પ્રીમિયમ ટ્રેનના ટ્રાવેલર્સ માટે રેલવે એક સ્કીમ લાવી રહ્યું છે. જેમાં તેઓ ફૂડની ક્વોલિટી પર રેટિંગ કરી શકે છે. આ સ્કીમ ટૂંક સમયમાં લોન્ચ કરાશે. યાત્રીઓને એક ટેબલેટ આપવામાં આવશે. જેમાં તેઓ ઓનલાઇન રેટિંગ આપી શકશે. રેલવે દ્વારા આશરે 100 ટેબલેટ આઇઆરસીટીના વિવિધ રેલવે ઝોનના સુપરવાઇઝરને આપવામાં આવ્યા છે. […]

India
5654240 જાણો કઈ રીતે કરી શકશે ટ્રેનના યાત્રીઓ ONLINE ફરિયાદ !

રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, પ્રીમિયમ ટ્રેનના ટ્રાવેલર્સ માટે રેલવે એક સ્કીમ લાવી રહ્યું છે. જેમાં તેઓ ફૂડની ક્વોલિટી પર રેટિંગ કરી શકે છે. આ સ્કીમ ટૂંક સમયમાં લોન્ચ કરાશે. યાત્રીઓને એક ટેબલેટ આપવામાં આવશે. જેમાં તેઓ ઓનલાઇન રેટિંગ આપી શકશે.

images 31 જાણો કઈ રીતે કરી શકશે ટ્રેનના યાત્રીઓ ONLINE ફરિયાદ !

રેલવે દ્વારા આશરે 100 ટેબલેટ આઇઆરસીટીના વિવિધ રેલવે ઝોનના સુપરવાઇઝરને આપવામાં આવ્યા છે. ફૂડ ક્વોલિટી, સ્ટાફની વર્તણુંક અને અન્ય મુદ્દા પર તેમનો ફીડબેક ઓનલાઇન આપી શકશે.

download 49 જાણો કઈ રીતે કરી શકશે ટ્રેનના યાત્રીઓ ONLINE ફરિયાદ !

આઇઆરસીટીસીના ચીફ સ્પોકપર્સન પિનાકિન મોરવાલેએ જણાવ્યું કે, ટેબલેટ ફીડબેકનો પ્રથમ ટ્રાયલ ગુરુવારે અમદાવાદ-દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં લેવામાં આવ્યો.

rajdhani 1505557939 જાણો કઈ રીતે કરી શકશે ટ્રેનના યાત્રીઓ ONLINE ફરિયાદ !

આ સ્કીમને બે સપ્તાહમાં જ મુંબઈ રાજધાનીમાં શરૂ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ તેજસ, શતાબ્દી એક્સપ્રેસ, ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાં પણ આ સેવા શરૂ કરાશે.

indian raiwys 1505557942 જાણો કઈ રીતે કરી શકશે ટ્રેનના યાત્રીઓ ONLINE ફરિયાદ !

ટેબલેટનું સોફ્ટવેર પેસેન્જર્સનુ નામ, ફોન નંબર અને ટ્રેન ડિટેલ્સ રેકોર્ડ કરશે.