Not Set/ પોરબંદરનાં સાંસદ રમેશ ધડુકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

રમેશ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સૌરાષ્ટ્રના રાજકીય બેડામાં સોંપો પડી ગયો છે. જી હા, ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પોરબંદરના સાંસદ રમેશ ધડુકનાં પુત્રનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. પુત્ર બાદ સાંસદનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. આપને જણાવી દઇએ કે, જન્માષ્ટમીના દિવસે સાસંદના ઘરે ખાનગી રાહે કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. ઉજવણીમાં ગીતા રબારી સહિત કલાકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.   નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને FaceBook, […]

Gujarat Rajkot
246e5f66117bdabacfd3c3d70fae6a58 પોરબંદરનાં સાંસદ રમેશ ધડુકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

રમેશ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સૌરાષ્ટ્રના રાજકીય બેડામાં સોંપો પડી ગયો છે. જી હા, ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પોરબંદરના સાંસદ રમેશ ધડુકનાં પુત્રનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. પુત્ર બાદ સાંસદનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. આપને જણાવી દઇએ કે, જન્માષ્ટમીના દિવસે સાસંદના ઘરે ખાનગી રાહે કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. ઉજવણીમાં ગીતા રબારી સહિત કલાકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews