Not Set/ પ્રદેશ પ્રમુખ પદ્દ સંભાળ્યા બાદ આજે પહેલીવાર પાટીલ પહોંચશે સુરત, આવા ભવ્ય સ્વાગતની છે તૈયારી

 સુરતમાં આજે જોવા મળશે નવ નિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું શક્તિપ્રદર્શન. જી હા, સી આર પાટીલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ  આજે  પહેલી વખત સુરત પહોંચી રહ્યા છે. સી.આર.પાટીલનું કાર રેલી યોજીને સુરત ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સુરત નજીક વાલક પાટિયાથી સુરતમાં  અવેલ અધ્યક્ષના કાર્યાલય સુધી આ રેલી યોજવામાં આવી રહી છે. જો કે, […]

Gujarat Surat
2e8d0ecf91d6d978d0a01e8e61cb2143 પ્રદેશ પ્રમુખ પદ્દ સંભાળ્યા બાદ આજે પહેલીવાર પાટીલ પહોંચશે સુરત, આવા ભવ્ય સ્વાગતની છે તૈયારી

 સુરતમાં આજે જોવા મળશે નવ નિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું શક્તિપ્રદર્શન. જી હા, સી આર પાટીલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ  આજે  પહેલી વખત સુરત પહોંચી રહ્યા છે. સી.આર.પાટીલનું કાર રેલી યોજીને સુરત ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સુરત નજીક વાલક પાટિયાથી સુરતમાં  અવેલ અધ્યક્ષના કાર્યાલય સુધી આ રેલી યોજવામાં આવી રહી છે.

જો કે, રાજ્યમાં અને ખાસ કરીને હાલમાં સુરતમાં જે રીતે કોરોના કહેર વરસાવી રહ્યો છે, તે જોતા તેમજ સરકાર દ્વારા કોરોના માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે તે ને અનુલક્ષીને રેલીમાં સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન જોવામાં આવશે. કાર રેલી સાથે 1000 મીટર લાંબા ભાજપના ધ્વજ સાથે નવ નિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું સ્વાગત કરવામાં આવશે. સ્વાગત કાર્યક્રમમાં સુરત અને બારડોલીના સાંસદ હાજર રહેશે. સાથે સાથે સુરત ભાજપનાં તમામ ધારાસભ્યો  પણ હાજરી આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews